Main Menu

181 મહિલા હેલ્પલાઈનને રાજ્યવ્યાપી મળેલ અભૂતપૂર્વ પ્રતિસાદ

ગુજરાત રાજયમાં કાર્યરત ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન અન્ય રાજ્યો કર્તા આગવી ખાસીયતો ધરાવતી સમગ્ર દેશની પ્રથમ હેલ્પલાઇન તરીકે ઉભરી આવેલ છે. જેથી તેના અભ્યાસ માટે વિવિધ રાજયોના અધિકારીઑ તજગ્નો દ્વારા રૂબરૂ મુલાકાત કરી સમગ્ર હેલ્પલાઇનની આગવી વિશેષતાઓ અને અમલીકરણને સમજી સંરાહાના કરેલ છે…

મહિલાઓ આ સેવા અંતર્ગત મુખ્યત્વે નીચે મુજબની સેવાઓ મેળવી શકે છે.
ફોન ઉપર જરૂરી માહિતી… માર્ગદર્શન… કાઉન્સેલિંગનીં માહિતી, કોઈ મહિલા ઉપર કોઈ હિંસા થઇ રહી હોય તો તેને તાત્કાલિક તેમાંથી બચાવવા માટે રેસ્ક્યુ ની સેવા જરૂરી માહિતીમાં સ્થાનિક સ્તરે ઉપલબ્ધ વિવિધ સરકારી સેવાઓ જેવીકે મહિલા પોલીસ સ્ટેશન. મફત કાનૂની સહાય સેવાઓ. કાઉન્સેલિંગ સેન્ટર. સ્વયંસેવી સંસ્થાઓ. રક્ષણ અધિકારી. સમાજ સુરક્ષા અધિકારી… મહિલા આયોગ્પ્નારી સંરક્ષણ ગુહ મહત્વના માળખાઓની સંપર્ક માહિતી તેમજ કોન્ફરંસ દ્વારા સીધૂ જોડણ કરવામાં આવે છે. સાથેજ. સર કારશ્રી દ્વારા મહિલાઓના વિકાસ માટે શરુ કરવામાં આવેલ વિવિધ યોજનાઓ અને તે મેળવવા માટેના સ્થાનિક સંપર્કની માહિતી વી. આપવામાં આવે છે. જો કોઈ મહિલા ઉપર હિંસાની ઘટના બની હોય અથવા તો તેની ઉપર હિંસા આયરવામાં આવશે એવો તેને ડર હોય તો પણ તે પોતાને હિંસાના બનાવનાં સ્થળથી સલામત સ્થળે ખસેડવા માટે તાત્કાલિક સહાયની માંગણી જેવી ઘટનાઓમાં મદદ માટે આ હેલ્પલાઈનનો ઉપયોગ કરે છે. આ હેલ્પલાઈનને રાજ્યમાં હાલમાં કાર્ય રાત અન્ય હેલ્પલાઈન જેવીકે ૧0૯૧… ચાઈલ્ઠ હેલ્પ લાઈન… મહિલા આયોગની હેલ્પલાઈન, ૧૦૮… સાથે પણ જોડવામાં આવેલ છે જેથી જરૂર પડે આમાંની કોઈ પણ સેવાનો લાભ મહિલાને તાત્કાલિક આપવામાં આવે છે… આ હૈલ્પલાઈનનૌ ઉપયોગ કોણ કરી શકે? કોઈપણ યુવતી તેમજ મહિલા આનો ઉપયોગ કરી શકે છે .અધ્યતન ટેકનોલોજીના ઉપયોગ દ્વારા આ હેલ્પલાઈન ઉપર સંપર્ક કરનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવે છે કયા કયા પ્રકારની હિંસા સામે મહિલાને મદદ મળી શકે? મહિલા સાથે થતી હિંસા (શારીરિક જાતીય માનસિક આર્થિક કાર્યના સ્થળે પ્રજોત્પત્તિને લગતી બાબતો) શારીરિક તેમજ માનસિક આરોગ્યને લગતી સેવાઓ લગ્ન જીવન તેમજ અન્ય સંબંધોના વિખવાદો જાતીય તેમજ બાળ જન્મને લગતી બાબતો કાનૂની જોગવાઈઓની પ્રાથમિક માહિતી.

૧૮૧ હેલ્પલાઇન સતત ૨૪ કલાક કાર્યરત – નિ: શુલ્ક
GPS/GIS ટેકનોલોજી દ્વારા કોમ્પુયટરાઇઝ અસરકારક સંદેશા વ્યવહાર
LAN/WAN દ્વારા ભાવિ ઉપયોગ માટે તમામ વાર્તાલાપની માહિતીનો સંગ્રહ હાડ નકશાના ઉપયોગથી બનાવ ના સ્થળ અને નિકટની સવલતો નો જડપી સંચાર ભા/ળ/ભા લોકલ એરિયા નેટવર્ક અને વાઈડ એરિયા નેટવર્ક થકી કોમ્પ્યુટર વ્યવસ્થાનો સક્ષમ ઉપયોગ લાગ્ડ/ઠાડ ટેક્નોલોજી સજ્જ રેસક્યુવાન સ્થળનું ચોક્કસ નિદર્શન અને વાનનું અવર ૦થ્’વરનું સમય બદ્ધ નિયંત્રણ અને મહતમ ઉપયોગ તાલીમ બધ્ધ સાયકોલોજીકલ કાઉન્સીલીંગ માટે મહિલા કાઉન્સિલર આ હેલ્પલાઈન ઉપર સંપર્ક કરનાર મહિલાની ઓળખ તથા માહિતી ગુપ્ત રાખવાની વ્યવસ્થા રાજ્યમાં હાલમાં કાર્યરત અન્ય હેલ્પલાઈન જેવીકે ચાઈલ્ડ હેલ્પ લાઈન, મહિલા આયોગની હેલ્પલાઈન, ૧૦૮, ૧૦૯૧, ૧૦૦ વીગેરે સાથે સુગ્રથિત સંકલન રાજય સરકારની મહિલા લક્ષી તમામ યોજનાની માહિતી ફોન કોલ દ્વારા આપવાની આગવી વ્યવસ્થા ફોન ઉપર જરૂરી માહિતી, માર્ગદર્શન, કાઉન્સેલિંગની માહિતી મહિલા ઉપર કોઈ હિંસા થઇ રહી હોય તો તેને તાત્કાલિક તેમાંથી બચાવવા માટે રેસ્ક્યુવાન સાથે કાઉન્સિલર તેમજ મહિલા કોન્સ્ટેબલની સેવા પ્રત્યેક કોલ નું માળખાગત બેક-ઓફિસ દ્વારા ફોલો-અપ અને સંતોષકારક નિકાલ ની ખાત્રી અને પ્રયાસ.(Next News) »