Main Menu

ભાવનગર ના ચાવડીગેટ વિસ્તાર માં આવેલ મસ્જિદ ધરાશાય જુઓ વિગતો

ભાવનગર
તા.09/03/2018

ભાવનગર ના ચાવડીગેટ વિસ્તાર માં આવેલ બાપુની દરગાહ માં આવેલ મસ્જિદનો ગુંબજ સાથેનો સ્લેબ ધરાશાય થયો…
8 થી વધુ લોકો કાટમાળ નીચે દટાયા…
તંત્ર અને મુસ્લિમ બિરાદરો તેમજ સ્થાનિક લોકો એ જહેમત કરી કાટમાળ હટાવી 4 ઇજાગ્રસ્તો ને હોસ્પિટલ ખસેડયા…
હજુ પણ 2 થી વધુ લોકો કાટમાળ નીચે હોવાની શંકા ને લઈ ફાયર, પોલીસ અને મુસ્લિમ બિરાદરો એ કાટમાળ હટાવવા ની કામગીરી પુરજોશમાં શરૂ કરી છે…



(Next News) »