Main Menu

રાજકોટમાં ડિમોલેશન નો કોંગ્રેસ દ્વારા વિરોધ

રાજકોટમાં વન ડે વન વોર્ડ દબાણ હટાવ ઝુબેશનો વિરોધનો વિરોધ ચાલી રહ્યો છે. કોંગ્રેસ દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે. RMCની કામગીરીનો કોંગ્રેસે વિરોધ કર્યો છે. મનપા દ્વારા વોર્ડ નંબર 14માં દબાણ હટાવવાની કામગીરી સ્વામિનારાયણ ચોક ખાતે ઓટલા અને છાપરા હટાવ ઝુંબેશ ચાલી રહી છે. સ્વામિનારાયણ ચોકમાં આરએમસી TP શાખા દ્વારા કરવામાં આવતા ‘વન ડે વન વોર્ડ ડિમોલેશન’નો વિરોધ કરાયો છે. રાજરોટમાં વિરોધ કરી રહેલ કોંગ્રેસના મહિલા કોર્પોરેટર અને તેના પતિની પોલીસે અટકાયત કરી છે. મહિલા કોર્પોરેટર અને સ્થાનિકો પણ ડિમોલેશનનો વિરોધ કરી રહ્યા છે.



« (Previous News)



error: Content is protected !!