Main Menu

રાજુલા ધારનાથ મહાદેવ મંદિરે શિવ પુરાણનો પ્રારંભ

રાજુલા,
રાજુલા ધારનાથ મહાદેવ મંદિરે શિવમહાપુરાણ કથાનો પ્રારંભ થયેલછે,વ્‍યાસપિઠ ઉપર શાસ્‍ત્રી રમેશગીરી બાપુ કથાનુ રસપાન કરાવી રહયા છે
આ પ્રસંગે જગ્‍યાના મહંત રમેશભાઇ પુજારી દ્વારા મહા-આરતી-મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે સપ્‍તાહનુ દિપ પ્રાગટય મનુભાઇ ધાખડાએ કરેલ આપ્રશંગે દેવદાસ બારોટ,બાવુભાઇ લુણવારા,ગોસ્‍વામી રાજુબાપુ,જયોતિષ કાર એ.ડી.ભટ્ટ .સામતભાઇ લાખણોત્રા, રમેશભાઇ ઉપાઘ્‍યાય, વિપુલભાઇ લહેરી સહીતે લાભ લીધો હતો આપ્રસંગે તા.22/3 ગુરૂવારનાં ધારાસભ્‍ય અમરીશભાઇ ડેર,પાલીકા પ્રમુખ પ્રવિણભાઇ વાઘેલા, ઉપ પ્રમુખ છત્રજીતભાઇ ધાખડા, તેમજ પાલીકાના સદસ્‍યો ભરતભાઇ સાવલયા, કનુભાઇ ધાખડા, અમીતભાઇ જોષી, ભાવનાબેન બાંભણીયા, ભુપતગીરી કંડકટર, ઘનશ્‍યામભાઇ લાખણોત્રા, અલ્‍પેશભાઇ દુધાત,તેમજ ભગુભાઇ માત્રાભાઇ કોટીલા,દીલુભાઇ વરૂ, ઓઢાભાઇ નાગેશ્રીવાળા, દયાશંકરભાઇ દવે,બાવભાઇ લુણવરા, બીજલભાઇ લાખણોત્રા, વજસુરભાઇે, ચેતનભાઇ કાન્‍તીભાઇ-કૈલાશ કોલ્‍ડ્રીંકસ,બાબુભાઇ મોહનભાઇ હાડીયા,ભનુભાઇ કે ઓડેદર-કાંધલીકૃપા હોટલ,ભીમભાઇ આપાભાઇ બોરીચા,ઠકકર ચત્રભૃજ દીયાળજી.રમશેભાઇ પી ઉપાઘ્‍યાય,લાલભાઇ ટીડાભાઇ લાખણોત્રા,બીજલભાઇ ટયુભાઇલાખણોત્રા,બાવભાઇ લુણવરા દરબાર,અમીતભાઇ બી જોષી,ધનશ્‍યામભાઇ અરશીભાઇ જીજાળા, કરશનભાઇ એભાભઇ,પ્રતાપભાઇ મકવાણા-વાવેરાવાળા,ભરતભાઇ પી,ભાલીયા,કમલેશભાઇ રાણીંગભાઇ વરૂ,ધનશ્‍યામભાઇ ભોળાભાઇ લાખણોત્રા,દિલુભાઇ વરૂ-કોહિનુર હોટલ,બિપીન જોષી નુ ધારનાથ મંદિર ટ્રસ્‍ટ દ્વારા સન્‍માન કરવામાં આવેલ.કાયૅક્રમનું સંચાલન બીપીનભાઇ જોષી એ કયૅુ હતુ.(Next News) »