Main Menu

શ્રી પ્રતાપ દુધાત અને શ્રી અમરીશ ડેરનું સસ્પેન્શન પાછું ખેંચાતા અમરેલી જિલ્લામાં આતિશબાજી

શ્રી પ્રતાપ દુધાત અને શ્રી અમરીશ ડેરનું સસ્પેન્શન પાછું ખેંચાતા અમરેલી જિલ્લામાં આતિશબાજી
ગુજરાત વિધાનસભામાંથી સસ્પેન્ડ કરાયેલા સાવરકુંડલા લીલીયા વિસ્તારના ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત તથા રાજુલા જાફરાબાદને ધારાસભ્ય અમરીશ ડેર સહિત 3 ધારાસભ્યોનું સસ્પેન્શન પાછી ખેંચાતાં લીલીયા સાવરકુંડલા ડેડાણ રાજુલા સહિત જિલ્લાભરમાં કોંગ્રેસના આગેવાનો કાર્યકરોએ આતીશબાજી કરી હરખ વ્યક્ત કર્યો હતો.(Next News) »