Main Menu

અમરેલી તાલુકામાં તરવડા થી વાંકીયા તરફ મફત પ્લોટ પાસે ૩૩.૦૦ લાખના ખર્ચ બનેલ સ્લેબ ડ્રેનેજ નાળાનું લોકાર્પણ કરતા વિરોધપક્ષના નેતાશ્રી પરેશભાઈ ધાનાણી.

અમરેલી તાલુકામાં તરવડા થી વાંકીયા તરફ મફત પ્લોટ પાસે ૩૩.૦૦ લાખના ખર્ચે બનેલ સ્લેબ ડ્રેનેજ નાળાનું લોકાપર્ણ કરતા વિરોધપક્ષના નેતા શ્રી પરેશભાઈ ધાનાણી,તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ સીમાબેન સાંગાણી, દીનેશભાઈ ભંડેરી જયેશભાઈ નાકરાણી, શંભુભાઈ ધાનાણી, જગદીશભાઈ ડાભી, નારણબાપા ભંડેરી, મોહનભાઈ નાકરાણી, દલસુખભાઈ દુધાત, શુકલાભાઈ મસાર, જયંતીભાઈ નાકરાણી, દીલુભાઈ ધાધલ, મનજીભાઈ રાખોલીયા, કીર્તીભાઈ ચોડવડીયા, દીલીપભાઈ વાડદોરીયા જે.બી. દેસાઈ,નીરાભાઈ અકબરી, અરવિંદભાઈ કાછડીયા, હસુભાઈ સોધરવા, હરેશભાઈ ભાસ્કર તથા આજુબાજુના ગ્રામજનોના આગેવાનોએ હાજરી આપી.« (Previous News)
(Next News) »