Main Menu

એક તરફ કાળઝાળ ગરમી એ માઝા મૂકી છે તો બીજી તરફ વાહનો માં આગ લાગે છે.

ઘટના ઓ સામે આવી રહી છે ઉના કોડીનાર હાઇવે પર સીમાસી ગામ નજીક એક ટ્રેક્ટર માં અચાનક આગ લાગી જતા ટ્રેકટર ચાલકે ઠેકડો મારી જતા ચમત્કારિક બચાવ થયો હતો અને ટ્રેકટર બળી ને ખાખ થઈ ગયું હતું…



(Next News) »