Main Menu

બાળકોના સર્વગ્રાહી વિકાસનો પાયો છે શિક્ષણ : સાઋસદશ્રી નારણભાઇ કાછડીયા

અમરેલી સાંસદશ્રી નારણભાઇ કાછડીયા અમરેલી સ્‍થિ ત રોકડીયાપરા પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્‍સનવ અને કન્‍યાર કેળવણી કાર્યઠ્ઠમમાં ઉપસ્‍થિોત રભ હતા.આ પ્રસંગે શ્રી નારણભાઇ કાછડીયાએ કભ્‍ું કે, શિક્ષણમાં કેટલાક ઠ્ઠાંતિકારી પરિવર્તન અને રચનાત્‍મગક પરિમાણો ઉમેરવામાં ગુજરાત રાજય એ એક દ્રષ્ટાં્‌ત પૂરૂં પાડ્‍યું છે. રાજય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્‍સમવ અને કન્‍યાર કેળવણી મહોત્‍સ્‍વ યોજવામાં આવે છે ત્‍યાતરે શાળામાં મળતી સવલતો અનેગુણવત્તાયુક્‍ત શિક્ષણથી બાળકોને નિયમિત રીતે શાળાએ આવવા માટે પ્રોત્‍સાવહન મળી રહે છે.શાળા પ્રવેશોત્‍સ્‍વ કાર્યઠ્ઠમના સકારાત્‍મ ક પાસાઓ અને તેના પરિણામોની વિગતો પણ સાસંદશ્રી કાછડીયાએ આપી હતી. બાળકોના સર્વગ્રાહી વિકાસનો પાયો શિક્ષણ છે. તેમણે શૈક્ષણિક સહાય વિશે પણ જણાવ્‍યું હતુ.સાસંદશ્રીએ શાળા પ્રવેશોત્‍સુવ કાર્યઠ્ઠમ અંતર્ગત અમરેલીના રોકડીયાપરા પ્રાથમિક શાળા ખાતે 14 કુમાર અને 14 કન્‍યારઓ સહિત કુલ ર8નું ધો.1માં નામાંકન કર્યુ હતુ. 16 કુમાર અને 1પ કન્‍યાડઓ સહિત કુલ 31ને આંગણવાડીમાં પ્રવેશ કરાવ્‍યો હતો.આ પ્રસંગે નગર શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી જે.પી. સોજીત્રાએ પ્રાસંગિક પ્રવચન કર્યુ હતુ. શાળા પ્રવેશોત્‍સિવદરમિયાન સાસંદશ્રી કાછડીયાએ બહારપરા પ્રાથમિક શાળાની પણ મુલાકાત લીધી હતી. શાળાના બાળકોએ અભિનયગીત મનુષ્‍ય તું બડા મહાન હૈ, સાંસ્‍કૃકત્તિક કૃત્તિઓ તથા યોગનિદર્શન રજૂ કર્યા હતા. વિદ્યાર્થીઓએ અમૃતવચન પાણી બચાવો-પાણીનું મહત્‍વ્‌ રજૂ કર્યુ હતુ. તેજસ્‍વીા તારલાઓનું સન્‍માઅન કરવામાં આવ્‍યુંૃ હતુ. સાસંદશ્રી તેમજ મહાનુભાવોના હસ્‍તે વિદ્યાર્થીઓને કીટ અને પુસ્‍તદકો અર્પણ કરવામાં આવ્‍યા હતા. સમગ્ર કાર્યઠ્ઠમનું સંચાલન શાળાની વિદ્યાર્થી-વિદ્યાર્થીનિએ કર્યુ હતુ. આચાર્યશ્રી દિનેશભાઇ વ્‍યાસસે શાબ્‍દિરક સ્‍વાશગત કર્યુ હતુ. કાર્યઠ્ઠમમાં સીડીપીઓશ્રી જયોતિબેન પાનસુરીયા, જિલ્લાશ શાસનાધિકારીશ્રી ચુડાસમા, શ્રી ભરતભાઇ બાવીશી, વાલી સમિતિના અઘ્‍યાક્ષશ્રી રમેશભાઇ મકવાણા, અધિકારીશ્રી-પદાધિકારીશ્રીઓ, શાળાના શિક્ષકશ્રીઓ, વાલીગણ અને વિદ્યાર્થીઓ ઉપસ્‍થિુત રભ હતા.(Next News) »