Main Menu

રાજુલાના બે પોલીસ જવાનને સસ્‍પેન્‍ડ કરતા એસપીશ્રી નિર્લિપ્‍ત રાય

અમરેલી,
રાજુલામાં એલઆરડીના બે જવાનો મેહુલ પંડયા તથા પરેશ બારૈયા દીવ ખાતે પ્રતિબંધીત વિસ્‍તારમાં જતા સ્‍થાનિક પોલીસ સાથે અમે રાજુલા પોલીસમાં છીએ તમે શુ કરશો ?તેમ કહેતા દીવ પોલીસે બન્‍નેનીસામે અટકાયતી પગલા લીધા હતા અને આ મામલે અમરેલીના એસપી શ્રી નિર્લિપ્‍ત રાયે બન્‍નેને સસ્‍પેન્‍ડ કરવાનો હુકમ કર્યો હતો.