Main Menu

ગલકોટડીમાં દેશી દારૂની મીની ફેકટરી પકડી પાડતી એલસીબી

અમરેલી એલ.સી.બી. સ્‍ટાદફ દ્વારા આજરોજ વહેલી સવારે બાબરા પો.સ્‍ટે-.ના ગળકોટડી ગામે જુદી જુદી જગ્‍યાએ પ્રોહિબીશન અંગે રેઇડો કરી દેશી દારૂ ગાળવાની ભણુીઓ તથા દેશી દારૂનો જથ્‍થો પકડી પાડવામાં આવેલ છે. જેમાં (1) ગળકોટડી ગામે રહેતો હિરજીભાઇ બાલાભાઇ ખટાણા પોતાના રહેણાંક મકાન પાછળ બાવળની કાંટમાં દેશી દારૂ ગાળવાની ભણુી ચલાવે છે અને દેશી દારૂ બનાવે છે તેવી ચોક્કસ બાતમી મળતાં બાતમી વાળી જગ્‍યાએ રેઇડ કરતાં આરોપી હિરજીભાઇ અંધારાનો લાભ લઇ નાસી ગયેલ અને સદરહું જગ્‍યાએથી દેશી દારૂ ગાળવાની ચાલુ ભણુી મળી આવતાં આ સ્‍થાળેથી દેશી દારૂ લી.ર0, કેન સહિત કિં.રૂ.640/- તથા આથો લીટર 100, કેરબા સહિત કિં.રૂ.400/- તથા ભણુીના સાધનો મળી કુલ કિં.રૂ.1ર70/- નો મુદ્યામાલ મળી આવતાં હિરજીભાઇ બાલાભાઇ ખટાણા, રહે.ગળકોટડી વાળા વિરૂઘ્‍ધ/ પ્રોહિબીશન ધારા તળે કાર્યવાહી હાથ ધરી મુદ્યામાલ બાબરા પોલીસ સ્‍ટે શન હવાલે કરેલ છે. અને હિરજીભાઇને પકડી પાડવા તજવીજ હાથ ધરેલ છે. (ર) ગળકોટડી ગામે રહેતા રેખાબેન દિલીપભાઇખટાણા હિરજીભાઇ બાલાભાઇ ખટાણા દેવીપુજક વાસમાં સ્‍મ શાન પાસે દેશી દારૂ ગાળવાની ભણુી ચલાવે છે અને દેશી દારૂ બનાવે છે તેવી ચોક્કસ બાતમી મળતાં બાતમી વાળી જગ્‍યાએ રેઇડ કરતાં દેશી દારૂગાળવાની ચાલુ ભણુી મળી આવતાં આ સ્‍થવળેથી દેશી દારૂ લી.1પ કેન સહિત કિં.રૂ.480/- તથા આથો લીટર ર00 કેરબા સહિત કિં.રૂ.800/- તથા ભણુીના સાધનો મળી કુલ કિં.રૂ.1પ00/- નો મુદ્યામાલ મળી આવતાં રેખાબેન વા/ઓ દિલીપભાઇ બાલાભાઇ ખટાણા, રહે.ગળકોટડી, તા.બાબરા વાળા વિરૂઘ્‍ધ- પ્રોહિબીશન ધારા તળે કાર્યવાહી હાથ ધરી બાબરા પોલીસ સ્‍ટે શન હવાલે કરેલ છે.(3) ગળકોટડી ગામે રહેતો બહાદુરભાઇ બાલાભાઇ ખટાણા દેવીપુજક વાસમાં સ્‍મપશાન પાસે દેશી દારૂ ગાળવાની ભણુી ચલાવે છે અને દેશી દારૂ બનાવે છે તેવી ચોક્કસ બાતમી મળતાં બાતમી વાળી જગ્‍યાએ રેઇડ કરતાં દેશી દારૂ ગાળવાની ચાલુ ભણુી મળી આવતાં આ સ્‍થમળેથી દેશી દારૂ લી.10 કેન સહિત કિં.રૂ.340/- તથા આથો લીટર રપ0, ટીપણા તથા કેરબા સહિત કિં.રૂ.800/- તથા ભણુીના સાધનો મળી કુલ કિં.રૂ.1460/- નો મુદ્યામાલ મળી આવતાં બહાદુરભાઇ બાલાભાઇ ખટાણા, ઉં.વ.40, રહે.ગળકોટડી, તા.બાબરા વાળા વિરૂઘ્‍ધ પ્રોહિબીશન ધારા તળે કાર્યવાહી હાથ ધરીબાબરા પોલીસ સ્‍ટેમશન હવાલે કરેલ છે. (4) ગળકોટડી ગામે રહેતા ગનુબેન પોપટભાઇ વાઘેલા પોતાના રહેણાંક મકાને ગેરકાયદેસર રીતે દેશી દારૂ રાખે છે અને તેનું વેચાણ કરે છે તેવી ચોક્કસ બાતમી મળતાં બાતમી વાળી જગ્‍યાએ રેઇડ કરતાં ગનુબેન વા/ઓપોપટભાઇ વાલજીભાઇ વાઘેલા, ઉં.વ.4પ, રહે.ગળકોટડી વાળાના રહેણાંક મકાનમાંથી દેશી દારૂ લી.ર0 કેન સહિત કિં.રૂ.640/- નો મુદ્યામાલ મળી આવતાં ગનુબેન પોપટભાઇ વાઘેલા, રહે.ગળકોટડી વાળા વિરૂઘ્‍ધવ પ્રોહિબીશન ધારા તળે કાર્યવાહી કરી બાબરા પોલીસ સ્‍ટે શન હવાલે કરેલ છે.
ગઇ કાલ તા.03/07/ર018 ના રોજ અમરેલી એલ.સી.બી. ટીમ બાબરા પો.સ્‍ટેપ.ના કોટડાપીઠા આઉટ પોસ્‍ટ વિસ્‍તાગરમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્‍યાાન બાતમી રાહે હકીકત મળેલ કે, 1ર9ર નંબરના મોટર સાઇકલ ઉપર દેશી દારૂની હેર-ફેર થાય છે તેવી ચોક્કસ બાતમી મળતાં નંદિની રોડ ઉપર વોચ ગોઠવતાં બાતમી વાળા નંબરના મોટર સાઇકલ ઉપર એક ઇસમ નીકળતાં તેને રોકી ચેક કરતાં પુછપરછદરમ્‍યાોન તેનું નામ વિઠ્ઠમભાઇ રમેશભાઇ ડાભી, ઉં.વ.ર7, રહે.ઉંટવડ, તા.બાબરા વાળો હોવાનું જાણવા મળેલ. અને તેના મો.સા.ની સાઇડમાં કેન ટીંગાડેલ હોય તેમાં ચેક કરતાં દેશી પીવાનો દારૂ લી.10, કેન સહિત કિં.રૂ.330/- નો મળી આવતાં દેશી દારૂ તથા મો.સા. કિં.રૂ.પ000/- તથા મોબાઇલ ફોન કિં.રૂ.ર00/- મળી કુલ કિં.રૂ.પ,પ30/- નો મુદ્યામાલ કબજે કરી વિઠ્ઠમભાઇ રમેશભાઇ ડાભી, રહે.ઉંટવડ વાળા વિરૂઘ્‍ધે વિરૂઘ્‍ધફ પ્રોહિબીશન ધારા તળે કાર્યવાહી કરી બાબરા પોલીસ સ્‍ટેકશન હવાલે કરેલ છે.



(Next News) »