Main Menu

કુંડલા યાર્ડના રેકર્ડનો નાશ કરવાની કોને ઉતાવળ હતી ?

અમરેલી,
કુંડલા યાર્ડમાં દબાઇ જવાથી 9 શ્રમીકોના મોત નિપજેલ તેવા સંજોગોમાં કુંડલા યાર્ડના રેકર્ડનો નાશ કરવાની કોને ઉતાવળ હતી ? તેવો પ્રશ્‍ન ચર્ચાઇ રહયો છે કારણ કે, રેકર્ડનો નાશ થાય તેવા સંજોગોમાં યાર્ડના ડીરેકટરશ્રી શ્‍યામ રૂપારેલ સહિતના ડીરેકટરોએ જિલ્લા રજીસ્‍ટાર અને સરકારનું ઘ્‍યાન દોરતા સાવરકુંડલા યાર્ડના રેકર્ડનો નાશ ન કરવા જિલ્લા રજીસ્‍ટ્રારે હુકમ કરેલ હતો ત્‍યારે હાલમા લાગેલી આગે અનેક તર્કવિતર્ક થઇ રહયા છે.