ભારતબંધના એલાનમાં જિલ્લાને જોડાવા શ્રી પ્રતાપ દૂધાત

અમરેલી,
સવારે નવથી બપોરના ત્રણ સુધી કોંગ્રેસ દ્વારા અપાયેલાભારતબંધના એલાનમાં સોમવારે અમરેલી જિલ્લાને જોડાવા શ્રી પ્રતાપ દૂધાતે અમરેલી જિલ્લાની જનતાને અપીલ કરી છે.
દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ અને રાંધણગેસના બમણા ભાવો તથા ખેડુતોના દેવા માફ કરવા સહિતના વિવિધ પ્રશ્ને કોંગ્રેસ દ્વારા લડતના મંડાણ થયા છે તે અનુસંધાને સોમવારે કોંગ્રેસ દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવેલ છે.તે અનુસંધાને સાવરકુંડલા લીલીયા વિસ્તારના ધારાસભ્યશ્રી પ્રતાપ દુધાતે લોકોને બંધમાં જોડાવવાનો અનુરોધ કર્યો છે.
« અમરેલી નગરપાલીકા બેઠકમાં થયેલા હંગામા પ્રકરણમાં સામસામી ફરિયાદ (Previous News)
(Next News) અનામત રદ કરી દેવુ જોઇએ : શ્રી શંકરાચાર્ય »