Main Menu

અમરેલીમાં કામનાથ ડેમમાંથી યુવાનની લાશ મળી

અમરેલી,
અમરેલીનાં ગજેરાપરામાં રહેતા વીપુલભાઇ નૈયા (ઉ.વ.30) ગત તા.18ના રોજ ધારી ખાતે ગયા હતા અને વહેલી સવારે પરત અમરેલી આવ્‍યા બાદ અચાનક લાપતા થઇ ગયા હતા જયારે તેમની શોધખોળ શરૂ કરી દેવામા આવી હતી.ત્‍યારે આજ સવારે શોધખોળ દરમીયાન વીપુલભાઇની લાશ અમરેલી કામનાથ ડેમમાંથી મળી આવી હતી.વાલમીકી સમાજનાં લોકો એકઠા થઇ ગયા હતા.અમરેલી 108 દ્વારા લાશને દવાખાને ખસેડવામા આવી હતી.



« (Previous News)
(Next News) »