Main Menu

ચલાલામાં જિલ્‍લા સ. ખ. વે. સંઘના પ્રમુખશ્રી પાનસુરીયાનું સન્‍માન કરાયું

ચલાલા, અંશા અવતાર પુજય દાનમહારાજની તપોભુમિ એવા ચલાલામા અમરેલી જિલ્‍લામાં સહકારી જગતમાં ખુબજ મોટુ નેટર્વક ધરાવતી સહકારી સંસ્‍થા અમરેલી જિલ્‍લા ખરીદ વેચાણ સંઘના ચેરમેન તરીકે ચલાલાના પનોતાપુત્ર, પટેલ સમાજના અડીખમ આગેવાન,ચલાલા નગર પંચાયતના પુર્વ સભાપતિ, ક્રૃભકો દિલ્‍હીના ડેલીગેટ તેમજ જિલ્‍લાની રાજકીય, સામાજિક અને સહકારી અનેક સંસ્‍થાઓ જોડોલ અને પુર્વ કેબીનેટ કૃષિમંત્રી સહકારી જગતના ભામાશા એવા દિલીપભાઈ સંઘાણીના અંત્‍યત વિશ્‍વાસુ ુએવા બહુમુખી પ્રતિભા ધરાવતા જંયતિભાઈ પાનસુરીયાની ચેરમેન તરીકે બિનહરીફ વર્ણી થતા પુર્વધારાસભ્‍ય અને ધારી માર્કેટયાર્ડના ચેરમેન મનસુખભાઈ ભુવાના અઘ્‍યક્ષપદે ચલાલા ચેમ્‍બર ઓફકોમર્સ,ભોજલરામ નાગરીક સહકારી મંડળી, ચલાલા પંથકના સહકારી આગેવાનો અને વિવિધ સમાજો દ્રારા ચલાલાના રાજકીય ઈતિહાસમાં આજ દિન સુધીમાં કયારેય સન્‍માન સમારોહ ન યોજાયો હોય તેઓ ભવ્‍ય સન્‍માન સમારોહ જંયતિભાઈ પાનસુરીયાનો મોટી સંખ્‍યામા આગેવાનોની ઉપસ્‍થિતીમાં ચલાલા પટેલવાડીમા ંયોજાયો હતો.આ સન્‍માન સમારોહમા વિવિધ સમાજો અને જુદી-જુદી સંસ્‍થા દ્રારા જંયતિભાઈ પાનસુરીયાનુ શાલ, મોમેન્‍ટો, ફુલહાર, પુષ્‍પગુચ્‍છ, પાઘડી,ફેટો, તલવાર, સ્‍મૃતિચિન્‍હ, સન્‍માન પત્ર દ્રારા સન્‍માન કરાયુ હતુ. આ સન્‍માન સમારોહમાં ધારી માર્કેટયાર્ડના ચેરમેન મનસુખભાઈ ભુવા, ડો. વિક્રમભાઈ ભરાડ ચલાલા ન.પા.પ્રમુખ હિમતભાઈ દોંગા, શહેર ભાજપ મહામંત્રી પ્રકાશભાઈ કારીયા, ચલાલા ચેમ્‍બર અને લોહાણા મહાજનના પ્રમુખ મહેન્‍દ્રભાઈ સાદ્રાણી સહીતના આગેવાનોએ પ્રાસગિક ઉદભોધનમાં જંયતિભાઈ પાનસુરીયાની રાજકીય, સામાજિક, સહકારી અને ધાર્મિક સેવાઓને બિરદાવી શુભકામના વ્‍ય્‍કત કરી હતી. પટેલ વાડીમા યોજાયેલા જંયતિભાઈ પાનસુરીયાને સન્‍માનવા માટે લોકો મોટી સંખ્‍યામાં ઉમટી પડયા હતા. ચલાલા ચેમ્‍બર ઓફ કોર્મસવતી પ્રમુખ રસીકભાઈ કાથરોટીયા, એન.પી. પાનસુરીયા, મહેન્‍દ્રભાઈ સાદરણી, અશોકભાઈ કાકડીયા, ભોજલરામ નાગરીક સહકારી મંડળી વતી ગોરધનભાઈ ગેડીયા, વિનુભાઈ કાથરોટીયા, ચલાલા ન.પા.પ્રમુખ હિમતભાઈ દોંગા, ઉપપ્રમુખ અનિરૂઘ્‍ધભાઈ વાળા, સહીત તમામ સદસ્‍યો, શહેરભાજપ વતી પ્રમુખ મનસુખભાઈ ગેડીયા, શીવરાજભાઈ વાળા, પુનાભાઈ રબારી, દિનુભાઈ મકરાણી, લોહાણા સમાજ વતીપ્રેમજીભાઈ નથવાણી, ચીમનભાઈ વિઠલાણી, દિનુભાઈ ચંદારણીયા, સુરેશભાઈ ઉનડકટ, દિપકભાઈ મકદાણી, કિરીટભાઈ નગદીયા, નવનીતભાઈ નગદીયા, કે.પી.ભાઈ ભીમજીયાણી, બ્રહમસમાજવતી પ્રમુખ ખોડાાદાદા શાસ્‍ત્રી, પ્રદીપભાઈ પુરોહીત,રાજુભાઈજાની,પટેલ સમાજવતી મનસુખભાઈ કાનાણી,દિનેશભાઈ કાબરીયા, અશોકભાઈ કાથરોટીયા, ઘનશ્‍યામભાઈ કાથરોટીયા, ધનજીભાઈ કાથરોટીયા, મગનભાઈ પાનસુરીયા, ડો.પાનસુરીયા, માવજીભાઈ કાથરોટીયા, દેવરાજભાઈ પાનસુરીયા, ભીખુભાઈ માલવેયા, પોપટભાઈ પાનસુરીયા, કેશુભાઈ ગેડીયા, પ્રવિણભાઈ માલવીયા, કાંતિભાઈ માલવીયા, ગોવિંદભાઈ પાનસુરીયા, ધનજીભાઈ રિબડીયા, સવજીભાઈ છેલડીયા, રામાનંદી સાધુ સમાજના બાલાબાપુ દેવમુરારી, રાધેશ્‍યામબાપુ, ધિરૂભાઈ મકવાણા, ડોકટર એશો.વતી ડો.કાબરીયા, ડો.ભરાડ, ડો.જંયતિભાઈ ચોવટીયા, ડો.પાનસુરીયા, ઢો.અગ્રાવત, ડો.નીમાવત, ડો.આમરશેડા, ચુનીભાઈ વાડદોરીયા, ગોપલગ્રામ સરપંચ, હરેશભાઈ વાળા,માર્કેટયાર્ડના ડિરેકટર ઘનશ્‍યામભાઈ કાકડીયા, શહેર કોગ્રેસના પ્રમુખ ડિ.ભાઈ ડોબરીયા, પંકજભાઈ કાથરોટીયા, પ્રદયુમનભાઈ રાજા, મહેન્‍દ્રભાઈ અંટાળા, છગનભાઈ અંટાળા, અમરેલી જિલ્‍લા બંક્ષીમોરચા ભાજપના મહામંત્રી જયરાજભાઈ વાળા, વ્‍હોરા સમાજના ફિદાહુસેનભાઈ શેઠ, અસગરભાઈ હથીયારી, ધારી માર્કેટયાડના વાઈઝ ચેરમેન સુભાષભાઈ ગજેરા, કૌશિકભાઈ પરમાર,ડાયાભાઈ કાથરોટીયા, કનુભાઈ કાથરોટીયા, રસુલભાઈ હથીયારી, માવજીભાલ કાથરોટીયા, નાનજીભાઈ ઠુમ્‍મર, ધીરૂભાઈ સોંડીગલા, મુતૃજાભાઈ હથીયારી, હર્ષદભાઈ રાવલ, સુનીલભાઈ ઠાકર, પરેશભાઈ કુંડળ,મથુભાઈ કાકડીયા, ભરતભાઈ દોંગા, ઉપેન્‍દ્રભાઈ વાળા, મનજીભાઈ કાથરોટીયા, ડો.દેવકુભાઈ વાળા, ઘનશ્‍યામભાઈ રબારી, હિતેશભાઈ રબારી, વિનુભાઈ કાથરોટીયા, નજુભાઈવાળા, રામબાપુ ગોંડલીયા, મોન્‍ટુભાઈ ગોસાઈ, સાગરગૃપના જયેશભાઈ વિઠલાણી, પ્રકારભાઈ કારીયા, જંયતિભાઈ માલવીયા, હિંમતભાઈ દેસાઈ, ભગુભાઈ જીયાણી, મનસુખભાઈ સાપરીયા, ઘનશ્‍યામભાઈ સંઘાણી, જે.કે. કાથરોટીયા, મધુભાઈ કાથરોટીયા, બચુભાઈ કાથરોટીયા, ડોલરભાઈ સંઘરાજકા, બાલાભાઈ જેઠવા, વિજયભાઈ મહેતા, ભીખાભાઈ પેઠાણી, ઉમેશભાઈ વાળા, ગોપીલગ્રામ ચિરાજભાઈ દલ, મહેશભાઈ ગુલવાણી, અશોકભાઈ ભુવા, છગનભાઈ મેથીયા, ગોવિદભાઈ કવાણ, જીતુભાઈ મહેતા, પૃથ્‍વીરાજભાઈધાધલ, રાવતભાઈ ધાધલ, મનસુખભાઈ પાનસુરીયા સહીત મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી દિલથી અદકેરૂ સન્‍માન કરી પોતાની શુભેચ્‍છા વ્‍યકત કરી હતી.કાર્યક્રમની શરૂઆતમાં ડો. કાબરીયાએ પોતાની આગવી શૈલીમાં ભગવાનની સ્‍તુતી રજુઆત કરી હતી અને સન્‍માનપત્રનુ વાંચન કર્યુ હતુ આ કાર્યક્રમનુ સફળ અને આબેહુબ સંચાલન દાનેવ પ્રાથમિક શાળાના શિક્ષક ઉમેશભાઈ ચાવડાએ કર્યુ હતુ. કાર્યક્રમને સફળ બનાવવા ચેમ્‍બરના પ્રમુખ રસિકભાઈ કાથરોટીયા,ભોજલરામ નાગરિક સહકારી મંડળીના પ્રમુખ ગોરધનભાઈ ગેડીયા અને તેમના મિત્ર મંડળે અંતમાં જંયતિભાઈ પાનસુરીયાએજુસ્‍સાદાર શૈલીમાં પોતાનો પ્રતિભાવઆપી સૌનો આભાર વ્‍યકત કર્યો હતો.