Main Menu

દિલીપ સંઘાણી સાથે આર્જેન્‍ટીના ખાતે ઈન્‍ડિયન એમ્‍બેસેડર શ્રીરંજનની યોજાયેલ મીટીંગ

અમરેલી,
આર્જન્‍ટીનાની રાજધાની બ્‍યુનસ ખાતે આઈ.સી.એ જનરલ મીટીંગમા હાજરી આપી રહેલનાફસ્‍કોબના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, ગુજરાત મહિલા ક્રડીટ કો.ઓપરેટીવ સોસાયટી લી.ના ચેરપર્સન શ્રીમતિ ગીતાબેન સંઘાણી, નાફસ્‍કોબના એમ.ડી.ભીમા સુબ્રમણ્‍યમ્‌ સાથે આર્જન્‍ટીના ખાતે ઈન્‍ડિયન એમ્‍બેસેડર શ્રી રંજન, એન.સી.ડી.સી.ના એમ.ડી. સુન્‍દીપ નાયક સાથે યોજાયેલ મીટીંગપ્રભાવક રહેલ. મીટીંગમા આર્જન્‍ટીના-ભારતની સહકારી પ્રવૃતિઓ અને વર્તમાન સ્‍થિતીઓમા અસરકારક સહકારી પ્રવૃતિઓ અંગે ચર્ચા કરવામા આવેલ એમ્‍બેસેડર શ્રી રંજન ભારતની સહકારી પ્રવૃતિના વિકાસથી પ્રભાવિત થયાનુ કાર્યાલયની યાદીમા જણાવાયેલ છે.(Next News) »