L’élégance intemporelle du Casino Barrière Deauville
Le est un chef-d’œuvre architectural situé en plein cœur de la ville. De jour, sa façade immaculée et ses fenêtres majestueuses captivent les regards. La nuit, des jeux de lumière dorés lui confèrent une allure féérique. À l’intérieur, le décor somptueux signé Jacques Garcia, avec ses lustres scintillants, ses marbres précieux et ses miroirs, enveloppe chaque visiteur dans une ambiance luxueuse. Cet endroit est idéal pour s’adonner à des jeux captivants comme les machines à sous, la roulette ou encore le poker, tout en profitant des restaurants raffinés et des bars élégants situés au cœur de l’action.
E-Paper
Amreli
ગુજરાતના બાંધકામ ક્ષેત્રને ઊંચે લઈજવામાં ગામડેથી આવનારાઓનું પ્રદાન
દેશના બાંધકામ ઘણા લાંબા સમયથી મંદીનો માહોલ છે. એમાં હવે બિલ્ડરોને પોતાની જૂની મૂડી સામાન્ય નફા સાથે છૂટી થતી જોવા મળે છે. એનાથી હવે નવા પ્રોજેક્ટના આરંભ પણ દેખાવા લાગ્યા છે. દેશના મોટા ભાગના બિલ્ડરો કોસ્ટકટિંગની નાગચૂડમાં ફસાયેલા છે. મંદીની આ એક વિશેષ લાક્ષણિકતા છે જે...
ધારી તાલુકામાં જન્મજાત તકલીફ વાળા બાળકનું વિનામૂલ્યે સફળ ઓપરેશન કરાયું
ધારી, રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત 0 થી 18 વર્ષ સુધીના તમામ બાળકોની વિનામુલ્યે સારવાર કરવામાં આવે છે. અમરેલી જીલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો. આર.એમ.જોષી, જીલ્લા આર.સી.એચ.ઓ. અધિકારી ડો. અખિલેશ કુમાર સિંહ તથા ડો. રાધા કૃષ્ણન જાટ, ડો. એ.કે.સિંહ, ધારી તાલુકા...
બાબાપુરમાં ગંદકીના ગંજ દુર કરી રસ્તા ચોખ્ખા કરાવ્યા
બાબાપુર, બાબાપુર ગામમાં જતા જે ઉકરડા હતા તે બધાય દૂર થઈ ગયા છે બાબાપુરના પંચાયતો ના સરપંચ સભ્યો થી પહેલા ગામમાં જતા રસ્તો રોડ બહુ સાંકડો હતો હવે પોળો થઈ ગયો છે એમાં સરપંચ અરવિંદભાઈ ચાવડા તેમજ ઉપસરપંચ સાગરભાઇ ગોંડલીયા સભ્યો ભીખુભાઈ રીબડીયા ભરતભાઈ જેબલિયા મયુરભાઈ પરમાર...
લાઠીમાં મેજર બ્રિજ માટે 14 કરોડ મંજુર કરાવતા શ્રી તળાવીયા
અમરેલી,લાઠી તાલુકાના દુઘાળા બાઈ ગામે 2 મેજર બ્રિજ અંદાજિત 14 કરોડના ખર્ચે લાઠી બાબરા ના ઘારાસભ્ય જનકભાઈ તળાવિયાએ મંજુર કરાવ્યાં છે. લાઠી તાલુકાના દુઘાળા બાઈ ગામે 2 મેજર બ્રિજ અંદાજિત 14 કરોડના ખર્ચે માર્ગ અને મકાન વિભાગ ગાંધીનગરથી મંજુર કરવામા આવ્યા છે. લાઠી બાબરા ના...
Διασκέδαση Και Εμπειρία Παιχνιδιού
Δίκαιη Και Διεξοδική Κριτική Του Leon Casino 【ιανουάριος 2025】ContentΈνα Ασφαλές Και Σίγουρο Καζίνο 🔒Μην Χάσετε Εξαιρετικές Προσφορές Και Προσφορές Από Το Leon CasinoΓιατί Σας Προτείνουμε Το Leon CasinoΕπιτραπέζια ΠαιχνίδιαLeon On Line Casino Greece: Κουλοχέρηδες Και...
Διασκέδαση Και Εμπειρία Παιχνιδιού
Δίκαιη Και Διεξοδική Κριτική Του Leon Casino 【ιανουάριος 2025】ContentΈνα Ασφαλές Και Σίγουρο Καζίνο 🔒Μην Χάσετε Εξαιρετικές Προσφορές Και Προσφορές Από Το Leon CasinoΓιατί Σας Προτείνουμε Το Leon CasinoΕπιτραπέζια ΠαιχνίδιαLeon On Line Casino Greece: Κουλοχέρηδες Και...
Онлайн Казино Это Рейтинг Официальных Игровых Сайтов На Реальные фарцануть
официальный Сайт Лицензионного Онлайн КазиноContentобналичивать Методы, Лимиты в Депозит%2Fвывод Средств, Комиссии Для ТранзакцийЛегализация Казино В КазахстанеСлотыСтавки На Спорт В Casino XОнлайн Казино"Доступ К Сайту Онлайн-казино В Казахстанеперечисленные...
Czy Typy Premium Są Skuteczne? Zakłady Capital T Nowoczesnym Stylu
Pomoc Kasyno Informacje OgólneContentTypy Bukmacherskie Najlepszych TyperówOtrzymuj Codziennie Najlepsze Typy I Kupony Od Expert Typerów I Zostań Ekspertem Zakładów BukmacherskichSts Oferta Na Dziś, Jutro I Na Cały Tydzień – Sprawdź Sam! Zakłady Sportowe Na...
“عن الشركة 1xbet Com
المراهنات الرياضية أونلاين 1xbet ᐉ شركة المراهنات 1xbet تسجيل الدخول ᐉ 1xbet ComContentنصائح هامة للحفاظ على أمان حسابكشركة 1xbet للمراهنة – المراهنات الرياضية اونلاينالربح من تيك توك: أفضل 9 طرق لربح آلاف الدولارات شهرياهل يحرم استعمال تطبيق" "المراهنات الرياضية...
Бесплатные Игровые Автоматы нет Регистрации И Смс Онлайн Для поляков: Демо Слоты
Онлайн-казино И Слоты БесплатноContentГлавные Советы по Игре В Демо Слоты Для новичковРазнообразие Игровых АвтоматовХарактеристики Онлайн СлотовКритерии Выбора Сайта пиппардом Бесплатными Игровыми пистолетамиОзнакомьтесь С Правилами Конкретной Бесплатной ИгрыИграй...
નવાઈ લાગશે પણ ભારત માત્ર ઉત્પાદનો જનહિ, સેવાઓની પણ નિરંતર નિકાસ કરે છે
દેશમાંથી માત્ર વસ્તુઓની જ નિકાસ થાય નથી. સેવાઓની પણ નિકાસ થાય જે વધારાનું લાખો ડોલરનું હુંડિયામણ કમાવી આપે છે. ભારતમાં રહીને વિદેશી કંપનીઓ માટે કે વિદેશની સરકારો માટે કામ કરનારા આપણા સર્વિસ સેક્ટરમાં બહુ લોકો છે. આઉટસોર્સિંગ એનો એક રાજમાર્ગ છે. જો છેલ્લા કેટલાક...
લેટરકાંડમાં મારો અને સબંધીતોનો નાર્કો ટેસ્ટ કરી તપાસ હાઇકોર્ટનાં જજને સોંપો : શ્રી દિલીપ સંઘાણી
અમરેલી ,અમરેલીના ચર્ચાસ્પદ બનેલા લેટરકાંડમાં ભાજપના દિગ્ગજ નેતા શ્રી દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર પાઠવી અને સમગ્ર બનાવની તપાસ હાઇકોર્ટના નિવૃત જજ અથવા સીટીંગ જજને સોંપી અને સત્ય શું છે તે જાણવા માટે પોતાનો અને સાથે આ ઘટનામાં સબંધીત આગેવાનોનાં નાર્કો ટેસ્ટ કરી સત્ય...
દરિયાઈ વિસ્તારમાં ફસાયેલા ત્રણ માનવ જીંદગીનો આબાદ બચાવ કરતા પીઆઇ શ્રી વી.ડી.ગોહીલ
અમરેલી, નરા પોલિસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પશ્ર્ચિમ કચ્છ ભુજમાં પોલિસ અને બીએસએફના જવાનોએ દરીયાઈ વિસ્તારમાં જીએસએલ કંપનીના ત્રણ કર્મચારીઓ કંપનીની મોટર બોટ લઈ કંપનીની દરીયાઈ વિસ્તારમાં સર્વેની કામગીરી કરવા માટે તા.31 બપોરે 11 વાગ્યા આસપાસ દરીયાઈ વિસ્તારમાં ગયેલ.અને...
કેન્દ્ર સરકારના વિકાસલક્ષી બજેટને આવકારતાં ધારાસભ્યશ્રી કસવાલા
સાવરકુંડલા, દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ મા કેન્દ્ર સરકારના નાણાંમંત્રી શ્રીમતી નિર્મલા સીતારામણ દ્વારા રજૂ કરેલા વિકાસલક્ષી બજેટને આવકારતાં સાવરકુંડલા ધારાસભ્ય શ્રી મહેશ કસવાલાએ જણાવ્યું હતું કે આ બજેટ ગરીબો, યુવાનો, અન્નદાતા અને...
લીલીયાનાં ખારા ગામે પુલ બનાવવા સાથે રૂપીયા 2 કરોડ 20 લાખની ગ્રાન્ટ ફાળવી
હાથીગઢ, લીલીયાનાં ખારા ગામે ધારાસભ્યશ્રી મહેશભાઇ કસવાલાનાં હસ્તે બે કરોડ વીસ લાખ રૂપિયાનાં ખર્ચે ખારા, ઢાંગલા અને ખારા, હાથીગઢ રોડ પર પુલ બનાવવાનાં કામનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું છે. જે પ્રસંગે કિશોરભાઇ ગરણીયા અને તેમની ટીમ હાજર રહ અતિસુંદર રીતે જહેમત ઉઠાવીને...
ધારીનાં ધારગણીમાં લારી સહિતનું ટ્રેક્ટર ખાળીયામાં ખાબક્યું
અમરેલી, ધારી ના ધારગણી ગામે તારીખ 03/02/2025 ના રોજ ખેડૂતનું લારી સહિત ટ્રેક્ટર ખાળીયામાં ખાબક્યું હતું. ધારગણી થી ઇંગોરાળા તરફ જવાને રસ્તે જેને ભગરાનો કેડો કહેવામાં આવે છે તે રસ્તા ઉપર ધારગણી ખેડૂત શ્રી અમુલખભાઈ ભીખાભાઈ ગજેરા ટ્રેકટર લઈને વાડી તરફ ખાતર ભરીને જતા હતા...
બગસરાના મોટા મુંજીયાસર ગામના વતની એડવોકેટ શ્રી હેતલ બી.ચૌહાણને ભારત સરકાર દ્વારા નોટરી એનાયત
અમરેલી, મુળ બગસરાના મોટા મુંજીયાસર ગામના વતની હેતલ ભગવાનભાઈ ચૌહાણ એડવોકેટને ભારત સરકાર દ્વારા નોટરી અંગેનું લાયસન્સ પ્રાપ્ત કરતા ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ ગૌરવની લાગણી અનુભવે છે.શ્રી હેતલ ભગવાનભાઇ ચૌહાણ સને. 2012 થી વકીલાતનો ઉમદા વ્યવસાય શહેર અમદાવાદમાં સીટી સિવીલ...
Игровые Автоматы Онлайн Играть посетителям И Без Регистрации
Игровые Автоматы Онлайн Играть В Слоты От Крупнейших Провайдеров Бесплатно И без Регистрации Прямо толькоContentГарантия чести В Онлайн СлотахИграйте в Разные Слоты нежелающимМир Игровых Автоматов И Онлайн Слотов В Казино Gametwist!Играть В Демо Игровые...
Мобильное Приложение 1xbet: Как Скачать И Установить
1xbet Kz Скачать в Android Бесплатно Мобильное Приложение 1хбет Кз Для АндроидContentПреимущества Софта 1xbetBet Для Казахстана Скачать Приложение ддя АндройдМогу Ли что Сделать Сброс Пароля В 1xbet, тогда Я Забыл Данные Своей Учетной Записи?Похожие...
મુંબઇ ઉપનગર પરજીયા પટ્ટણી સોની વાડીનાં પ્રમુખ શ્રી વિજયભાઇ સતિકુંવરનું નિધન
મુંબઈ ઉપનગર પરજીયા સોની સહકારી સોસાયટી (મુંબઈ સોની સમાજ) ના પ્રમુખ શ્રી વિજયભાઈ હંસરાજ સતીકુવર નું રવિવાર તા. 2/2/2025 ના દુ:ખદ અવસાન થયું છે. સમગ્ર વિશ્વ સ્તરે પરજીયા સોની સમાજ ના સંગઠન માં તેમનો અમૂલ્ય ફાળો હતો અને માત્ર મુંબઈ સમાંજ નહિ પરંતુ વિશ્વ ની દરેક સંસ્થા...
બગસરાના શ્રી સુનીલ સોની લોક સાહિત્ય અને સંગીત એવોર્ડથી સન્માનિત
બૃહદ ગુજરાતી સમાજ દ્વારા બગસરાના વતની મુંબઇના લોક સાહિત્યકાર શ્રી સુનીલ સોનીને લોક સાહિત્ય અને સંગીત એવોર્ડથી સન્માનિત કરાયા હતા. આ સન્માનના પ્રત્યુતરમાં પરજીયા સોની સમાજના ગૌરવ એવા શ્રી સુનિલ સોની (ધોરડા)એ જણાવેલ કે, " મીત્રો આજે જયારે બૃહદ મુંબઈ ગુજરાતી સમાજ દ્વારા...
મમતા કુલકર્ણી ને કોઈ સ્થાન નહીં આપે તો પત્રકાર રણજીત વાળા રણજીત વાળા ડાભાળી ગામે આપશે આશ્રમ બનાવવા માટે જગ્યા
ડાભાળી ગીરના પત્રકાર રણજીત વાળા રણજીત વાળા મમતા કુલકર્ણી ને મદદ કરવા માટે મેદાન મા આવ્યા છે. મમતા ફુલકાણી ને કિન્નર અખાડા ના મહામડળેશ્વર પદપર હટાવવામાં આવ્યા બાદ એક દુઃખની વાત છે પત્રકાર રણજીત વાળાએ જણાવ્યું હતું કે મમતા કુલકર્ણી એ 25 સાલ તન મન ધન થી ભક્તિ કરી છે અને...
પીપાવાવ મરીનનાં ઘરફોડ ચોરીનાં ગુનામાં આરોપી ઝડપાયો
અમરેલી, પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનનાં ઘરફોડ ચોરીનાં ગુનામાં આરોપીને અમરેલી એલસીબીએ ઝડપી લીધ્ોલ છે. ભારતકુમાર પ્રવિણચંદ્ર પંડયા, ઉ.વ.53, રહે.રામપરા-2, પીપાવાવ પોર્ટ કોલોની બ્લોક નંબર એલ-4, તા.રાજુલા, જિ.અમરેલી વાળા ગઇ તા.17/01/2025 નાં રોજ પોતે પોતાનું રહેણાંક મકાન બંધ...
વડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો
અમરેલી, અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.એ.એમ.પટેલની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ વડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન બાતમી રાહે હકીકત મળેલ કે, સુરેશ રાણકુભાઈ નાટા રહે.માવજીંજવા તા.બગસરા વાળો પોતાના હવાલાની ફોર વ્હીલ કાર રજી. નંબર જી.જે.05. આર.એ. 8650...
કર્ણાટકમાં કોંગ્રેસની સુખી સરકાર છે પરંતુહાઇકમાન્ડ એને ડહોળ્યા વગર નહિ રહે
કર્ણાટક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તનની શક્યતા છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ સંકેત આપ્યો છે કે તેઓ તેમના પદ પરથી હટી શકે છે, જેનાથી ડીકે શિવકુમારને તક મળી શકે છે. કોંગ્રેસ શાસિત અન્ય રાજ્યોમાં આ પહેલા પણ આવી ફોર્મ્યુલા અજમાવવામાં આવી છે, પરંતુ તે સફળ થઈ નથી. વિચાર ઘણા...
બાબરાનાં નાની કુંડળ નજીક વાહન અકસ્માતે ત્રણને ઇજા
અમરેલી, બાબરાનાં નાની કુંડળ, મોટી કુંડળ રોડ પર બે વાહનો સામસામા અથડાતા ત્રણને ઇજાઓ થઇ છે. આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર બાબરા તાલુકાના નાની કુંડળ ગામના તથા મોટી કુંડળ રોડ પર અલ્ટો 800 અને યુટીલીટી બોલેરો પીકપ વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિ ઘાયલ થયા...
બગસરાના મુંજીયાસરમાં બોગસ ડોક્ટર ઝડપાયો
અમરેલી, બગસરા તાલુકાના મુંજીયાસર ગામે સ્મશાનવાળી શેરીમાં બગસરા નવા જીનપરા કુંકાવાવ નાકા પાસે હિરેનભાઈ વસંતભાઈ રાઠોડ પોતાની પાસે કોઈપણ સરકારમાન્ય એલોપેથીક સારવાર કરવા માટેની ડિગ્રી વગર કલીનીક ચલાવી દર્દીઓ પાસેથી ફી લઈ સારવાર આપીને પૈસા વસુલ કરી ડોકટરની રજી.મેડીકલ...
સંત શિરોમણી પૂ.શ્રી ગુરૂ રવિદાસ વિશ્ર્વ મહાપીઠ અમરેલી જિલ્લા દ્વારા કલેક્ટરને આવેદન અપાયું
અમરેલી, સંત શિરોમણી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ ગુજરાત પ્રદેશ ના પ્રમુખ શ્રી વિક્રમભાઈ ચૌહાણની સુચના અનુસાર સમગ્ર ગુજરાત રાજ્ય માં જીલ્લા તાલુકા વાઈઝ આવેદન પત્ર આપવામાં આવી રહ્યા છે સંત શિરોમણી ગુરુ રવિદાસ જન્મ જયંતી ની રજા ને જાહેર રજા તરીકે જાહેર કરવા માટે આજરોજ જિલ્લા...
જીથુડીના આશાસ્પદ યુવકનું રાંઢીયા પાસે કાર અથડાતા મોત
અમરેલી, અમરેલી ના રાંઢિયા ગામ પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં આશાસ્પદ યુવકનું મૃત્યુ થયું હતું.યુવકના પિતાજી પ્રયાગરાજ ખાતે ગયા હતા અને ઘટનાની જાણ થતાં ત્યાંથી દોડી આવ્યા હતા. ફોરવ્હીલ અથડાતા હેમરેજ થવાને કારણે મૃત્યુ થયું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યુ હતું. મોડી...
ચલાલા,રાજુલા,લાઠી,જાફરાબાદ પાલિકાના ભાજપના ઉમેદવારો જાહેર
ચલાલા,રાજુલા,લાઠી,જાફરાબાદ પાલિકાના ભાજપના ઉમેદવારો જાહેર કર્યા છે તા. 1ના રોજ ભાજપ અને કોંગ્રેસ તથા આપના ઉમેદવારોનો ફોર્મ રજુ કરવા માટે ઘસારો થશે તેના માટે તંત્ર દ્વારા કદાચ ટોકનની વ્યવસ્થા કરવી પડે તેવી શકયતા છે કારણ કે ત્રણ વાગ્યા સુધી ઉમેદવારી પત્રો ભરવાનો સમય છે...
પોલીસ મહાનિદેશક શ્રી વિકાસ સહાયના વરદ હસ્તે સ્ટેટ મોનીટરીંગ સેલનું પોલીસ સ્ટેશન કાર્યરત
રાજ્યમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એ ગુજરાત પોલીસની વિશેષ શાખા છે. પોલીસ મહાનિર્દેશક અને મહાનિરીક્ષકને સહાય પૂરી પાડવા માટે અમલીકરણ, સંકલન, સંશોધન અને વિશ્લેષણની SMCની પ્રાથમિક જવાબદારી છે. જેમાં પ્રોહિબિશન, જુગાર સહિતના ગુનાઓના નિવારણ માટે SMC રાજ્યવ્યાપી દરોડા પાડી...
સાવરકુંડલા પાસે સિંહનો જીવ બચાવતું વન તંત્ર
સાવર કુંડલા થી બાઢડા રેલ્વે ટ્રેક પોલ નં ૬૨/૭ થી ૬૨/૮ ની વચ્ચે રેલ્વે ટ્રેક ની આજુ બાજુ સિહણ આખી રાત આંટા ફેરા મારતા ટ્રેકર/ સ્ટાફ દ્વારા ખડે પગે પેટ્રોલિંગ કરી સિહ નો અકસ્માત રોકવા માં સફળ રહેલ તેમ ધારીના ડીએફઓ શ્રી રાજદીપ સિંહ ઝાલાએ જણાવ્યું...
આમ આદમી પાર્ટી માટે ત્રીજી વખતદિલ્હી સર કરવાનું કામ આસાન નથી
બારે મહિના રાજકારણની મૌસમથી છવાયેલા રહેતા દિલ્હીમાં હાલ પાંચમી ફેબ્રુઆરીએ યોજાનારી વિધાનસભાની ચૂંટણીએ વાતાવરણને રસપ્રદ બનાવ્યું છે. આમ આદમી પાર્ટી, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ દરેક વર્ગના મતદારો પર કલ્યાણકારી યોજનાઓના વચનો વરસાવી રહી છે. ભાજપ, જેણે શાસક છછઁની...
રાજુલા-હિંડોરણા રોડ ઉપર અવાર નવાર સર્જાતા અકસ્માતો
રાજુલા, રાજુલા થી હિંડોરડા રોડ ઉપર સવારથી સાંજ સુધીમાં વાહનોની અતિશય ભીડ રહેશે જેના સવાર-સવાર અકસ્માતો થતા હતા ત્યારબાદ ધારાસભ્યને રજૂઆત અને ગામજનોને રજૂઆત બાદ બમ્પ મૂકવામાં આવ્યા હતા. ત્યાર પછી અકસ્માતના બનાવો બનતા ન હતા પરંતુ થોડા સમય પહેલા મુખ્યમંત્રી આ રોડ ઉપરથી...
અમરેલીમાં હીરો મોટોક્રોપ શો-રૂમ દ્વારા ડેસ્ટીની 125 સ્કુટરનું લોન્ચીંગ કરાયું
અમરેલી, અમરેલીમાં નવનીત હીરો દ્વારા હીરો મોટોક્રોપ શો રૂમ ખાતે આજે ન્યુ ડેસ્ટીની 125 બાઇકનું લોન્ચીંગ કરવામાં આવ્યુ હતુ. આ ખાસ પ્રસંગે ડો. ડી.એમ.ઉનડકટર, ડો. આર.ડી.ઘોડાસરા અને ડો.એચ.એસ. પરમાર, ડો.ઇન્દ્રજીત દેસાઇ, ડો. મેહુલ દેસાઇ, ડો.રાજુ કથીરીયા ઉપસ્થિત રહયા હતા અને...
રાજુલા તાલુકાના ચાંચ બંદર ગામે 7000 જેટલા રાષ્ટ્રીય પક્ષી મોરનો કાયમી વસવાટ
રાજુલા, રાજુલા તાલુકા ના ચાંચ બંદર ગામે માં સરસ્વતી નું વાહન ને આપણા રાષ્ટ્રીય પક્ષી મોર બહોળી સંખ્યા માં વસવાટ કરી રહેલ છે.મોર આ ગામ સાથે ણાનુબંધ હોય તેમ આ ગામ માં શેરીઓ માં ફરવા ફળીયા માં ઝાડ કે મકાન પર નિશ્ર્ચિત વિચરતા રહે છે. ગામના કુતરા કે અન્ય પ્રાણી મોરને...
શ્રી અમિત શાહે શ્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાતનાં ત્રણ નવા ફોજદારી કાયદાઓનાં અમલીકરણની સમીક્ષા કરી
અમદાવાદ, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યમાં ત્રણ નવા ફોજદારી કાયદાઓના અમલીકરણ અંગે સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં ગુજરાતમાં પોલીસ, જેલ, અદાલત, ફરિયાદ અને ફોરેન્સિક...
રાજુલા તાલુકાના સહકારી આગેવાન શ્રી જોરુભાઈ કોટીલાનુ નિધન
રાજુલા તાલુકાના બારપટોળી ગામના કાઠી દરબાર અને રાજુલા તાલુકાના સહકારી આગેવાન શ્રી જોરુ બાપુ ભીમ બાપુ કોટીલા ઉંમર85 નુ તારીખ 30 મીના રાત્રે 9:00 કલાકે તેમના નિવાસ્થાને દુઃખદ અવસાન થયુ છે. પીઢ સહકારી આગેવાન અને કાઠી ક્ષત્રિય સમાજના મોભી શ્રી જોરુભાઈ નું નિધન થતાં...
પૂજ્ય બાપુના દેહાંત સમયે દિલ્લીથી ડૉ.હરિપ્રસાદ ભટ્ટ ગાંધીજીના અસ્થિઓને અમરેલી લઇ આવ્યા હતા
અમરવેલી તરીકે ઓળખાઈ છે તેવા ગાયકવાડી નગરી અમરેલી સ્થિત બાલભવનમાં ગાંધીજીના અસ્થિઓ આજે પણ સચવાયેલા છે. આ અસ્થિઓ અમરેલીના ડૉ. હરિપ્રસાદ ભટ્ટ પૂજ્ય બાપુના દેહાંત સમયે દિલ્લી બિરલા હાઉસથી લઈ આવ્યા હતા. ગાંધીજીની સાથે ડૉ. હરિપ્રસાદ ભટ્ટના પારિવારિક સંબંધો હોવાના લીધી ગાંધી...
અમરેલીના રાજકમલ ચોકમાં અમરેલી ડીસ્ટ્રીક ચેમ્બર દ્વારા શહીદોને શ્રધ્ધાંજલિ અપાઇ
અમરેલી, આજરોજ અમરેલી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા શહિદીન નીમીત્તે 30 જાન્યુઆરી 2025 ને ગૂરૂવાર ના રોજ બપોરે 11 કલાકે અમરેલી રાજકમલ ચોક આવેલ શહીદ સ્મારક પર ભારતદેશ આઝાદી ના લડવૈયા ઓ ને શહિદોને શ્રધ્ધાંજલી અર્પણ કાર્યક્રમ મા યોજાયો આ દરમિયાન ઉપસ્થિત રહેલ...
અમરેલી જિલ્લાને હજુ વધ્ાુ આવા ધારાસભ્યોની જરૂર છે
અમરેલી, કામ મંજુર કરાવ્યું, લોકાર્પણ કર્યુ અને જનપ્રતિનિધિ છુટ્ટા તે માનસીકતાને બદલે સાવરકુંડલાનાં ધારાસભ્યશ્રી મહેશ કસવાલાએ નવો ચીલો પાડ્યો છે. તે જે કામ મંજુર કરાવે છે તે કામ પુરૂ ન થાય ત્યાં સુધી દેખરેખ રાખે છે. મંગળવારે સાવરકુંડલા-લીલીયા-લીમડા રોડના કામનું જાત...
Uptown Pokies Gambling establishment Bonuses No-deposit Bonus & A lot more 2024
ContentSticky Bandits Unchained Slot by Quickspin: Free Demo & Games Review 2024Will Gambling establishment 80 totally free revolvesMobile Adaptation ConfigurationsTotally free No deposit Cash Gambling enterprises today inquire only for lowest guidance at the time of...
પાલિકાઓના ઉમેદવારોના નામ ઉપર મંજુરી મહોર
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નિવાસ્થાને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલની અધ્યક્ષતામાં તેમજ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના વિશેષ ઉપસ્થિતિમાં ભાજપના આગેવાનો શ્રી પરસોતમ રૂપાલા શ્રી ભુપેન્દ્રસિંહ...
અમરેલી એરપોર્ટમાં આગ : ફાયર ફાઈટર દોડયું : મોટી દુર્ઘટના ટળી
અમરેલી શહેરમાં આવેલ ચિતલ રોડ ઉપર એરપોર્ટમાં આગ લાગવાની ઘટના બની હતી જેમાં એરપોર્ટ પર આવેલ રન-વે નીજીક ઉગેલા ઘાસમા અચાનક આગ લાગી હતી ત્યારે અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ ની ટીમ તુરંત ઘટના સ્થળો પર પહોંચી ગઈ હતી અને આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા કાબુ મેળવી લીધો...
વડીયાનાં સુરવો ડેમમાંથી યુવતિનો મૃતદેહ મળ્યો
વડીયા, અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક એવા વડિયા માં આવેલા સુરવો ડેમમાં સાંજે 5:30 આસપાસ એક મૃતદેહ જોવા મળતા સ્થાનિક પોલીસ અને મામલતદારને જાણ કરતા તે ઘટના સ્થળે પહોંચ્યા હતાં અને હોદીની મદદથી આ યુવતી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. આ મૃતદેહ વડિયા ના ભીખાભાઇ...
અમરેલી એરપોર્ટમાં સૂકા ઘાસમાં આગ લાગી : ફાયર ફાઈટર દોડી ગયું
અમરેલી, અમરેલી શહેરમાં આવેલ ચિતલ રોડ ઉપર એરપોર્ટમાં આગ લાગવાની ઘટના બની હતી જેમાં એરપોર્ટ પર આવેલ રન-વે નજીક ઉગેલા ઘાસમા અચાનક આગ લાગી હતી ત્યારે અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ ની ટીમ તુરંત ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા કાબુ મેળવી...
તા.૦૨ થી તા.૦૩ અમરેલી જિલ્લામાં છુટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી
ગુજરાત રાજય સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા ફેબ્રુઆરી-૨૦૨૫ની તા.૦૨ થી તા.૦૩ દરમિયાન જિલ્લામાં છુટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદની આગાહી અન્વયે સાવચેતીના જરુરી પગલા લેવા અમરેલી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્રના મામલતદારશ્રીએ એક અખબારી યાદીમાં...
અમરેલીના વરિષ્ઠ નાગરિકનો અનોખો દેશપ્રેમ
છેલ્લા ૧૦ વર્ષથી અમરેલીના એક નિવૃત્ત કર્મયોગી સ્વાતંત્ર દિન, ગણતંત્ર દિન અને શહિદ દિવસ નિમિત્તે પોતાના ઘરને આગવી રીતે શણગાર કરી રાષ્ટ્રપ્રેમને ઉજાગર કરે છે. આ સાથે તેઓ દેશભક્તિની થીમ પર શણગાર કરેલી બાઇકના માધ્યમથી રાષ્ટ્ર્રપ્રેમના સંદેશને આગવી રીતે પ્રસરાવી રહ્યા છે....
અમરેલી જિલ્લામાં 30 મી એ શહીદ દિન નિમિત્તે બે મિનિટનું મૌન પાળવામાં આવશે
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે વીરોએ પોતાના પ્રાણના બલિદાન આપ્યા છે, તેવા શહીદ વીરોની સ્મૃતિમાં ૩૦મી જાન્યુઆરી,૨૦૨૫ના રોજ શહીદ દિન નિમિત્તે સમગ્ર દેશની સાથે અમરેલી જિલ્લામાં ૧૧.૦૦ કલાકે બે મિનિટ મૌન પાળી સ્વદેશ માટે પ્રાણની આહુતિ આપનાર શહીદ વીરો પ્રત્યેનું ઋણ અદા...
અમરેલી જીલ્લામાં દેશી દારૂના 4 સ્થળે દરોડાઓ : બે ઝડપાયા
અમરેલી, અમરેલી જીલ્લામાં પોલિસે જુદા જુદા 4 સ્થળોએ દેશી દારૂના દરોડાઓ પાડીને બે શખ્સોને મુદામાલ સાથે ઝડપી પાડયા હતા.લીલીયા પોલિસે નાના લીલીયા ચોકડીથી શેઢાવદર જવાના રસ્તે બાઈક જી.જે.18 ડી.એફ.0656 માં દેશી દારૂ 200લીટર રૂા.40,000 ની હેરાફેરી કરતા બાઈક અને દેશી દારૂ મળી...
રાજુલાના ખારી ગામે ટીસીમાં ડૈયો બાંધવા જતા વૃધ્ધને વીજશોક લાગ્યો
અમરેલી,(ક્રાઈમ રીપોર્ટર) રાજુલા તાલુકાના ખારી ગામે દેવાતભાઈ વસ્તાભાઈ ભુકણ ઉ.વ.60 પોતાના રહેણાંક મકાનની પાછળ આવેલ ખેતરમાં ઈલેકટ્રીક ટીસીએ બળી ગયેલ ડૈયો વાસથી બાંધવા જતા તેમને અકસ્માતે વીજશોક લાગતા ડાબા પગના સાથળના ભાગે તથા શરીરે ઈજાઓ થતા બેભાન અવસ્થામાં સારવાર માટે...
લાઠી મીનાપ્લાઝા કોમ્પ્લેક્ષના ચોથા માળેથી પડી જતા બાળકનું મોત
અમરેલી, મુળ વાપી હાલ લાઠી તન્વીર શશીકાંતભાઈ ગુપ્તા ઉ.વ.15 માસ લાઠી મીનાપ્લાઝા કોમ્પ્લેક્ષના ચોથા માળેથી રમતા રમતા લોખંડની જાળીની વચ્ચેના ભાગેથી ગળકી જતા અકસ્માતે નીચે પડતા મોત નિપજયાનું કાત્યીભાઈ જમશીનયાભાઈ પાડવીએ લાઠી પોલિસ મથકમાં જાહેર કરેલ...
વડિયામાં યુવતિએ કાંડા ઉપર બ્લેડ મારી ડેમમાં પડી જતા મોત
અમરેલી,(ક્રાઈમ રીપોર્ટર) વડિયા ખાખરીયા નાકા પાસે રહેતી દયાબેન ભીખાભાઈ મકવાણા ઉ.વ.22 તા.28-1 ના સાંજના પાંચેક વાગ્યે ધ્ાુની મગજના કારણે સુરવો ડેમ જઈ પોતાના બંને હાથના કાંડા ઉપર બ્લેડો મારી ઈજાઓ કરી પોતાની મેળે ડેમમાં પડી જતા ડુબી જવાથી મોત નિપજયાનું પિતા ભીખાભાઈ...
ચોતરફ મંદીના સૂસવતા પવનો વચ્ચે પણ દેશમાં બિનનિવાસી ભારતીયોના રોકાણો હજુ છલકે છે
ભારતમાં જેને લોકો એનઆરઆઈ કહીને સંબોધે છે તેઓ વિશ્વમાં પૂર્વ ભારતીય અથવા એશિયાઇ ભારતીયો તરીકે ઓળખાય છે. તેમના પ્રદાનને ખોબે ખોબે વધાવવા જ ભારતમાં 9 જાન્યુઆરીનો દિવસ પ્રવાસી ભારતીયો માટે ખાસ ઉજવાયો છે. ઈન્દોરમાં ભવ્ય ઉત્સવ હજુ ચાલુ છે. આ દિવસે જ મહાત્મા ગાંધી સાઉથ...
બગસરામાં નગરપાલીકાની પાસે બાકી વિજળી બીલનો દાવો મંજુર કરતી કોર્ટ
બગસરા, બગસરા પીજીવીસીએલ દ્વારા નગરપાલિકા પ્રમુખ સામે બાકી વોટર વર્કસ કનેકશનનાં વિજળી બીલ ભરપાઇ ન કરતા બાકી લેણી રકમ 64 લાખ 44 હજાર 985 અને 56 પૈસા ચુકવી ન આપતા બગસરા પીજીવીસીએલે નગરપાલિકા પ્રમુખ ઉપર લેણી રકમ વસુલવાનો દાવો કરેલ તે દાવો પ્રિન્સીપલ સિનિયર સિવીલ જજ શ્રી...
રાજકોટના કુવાડવા રોડ પોલિસ સ્ટેશન વિસ્તારમાં એસએમસીએ 48 લાખનો મુદામાલ કબ્ઝે કર્યો
અમરેલી, એસએમસીએ પ્રોહીબીશનનો દરોડો પાડી કુવાડવા રોડ પોલિસ સ્ટેશન વિસ્તારમાંથી આઈએમએફએલના 12598 ટીન જેની કિંમત 47. 84. 630 અને એક વાહન જેની કિંમત 25 લાખ તથા 1870 ની રોકડ મળી કુલ 72.91.500 નો મુદામાલ સાથે ભાવેશ નાથાભાઈ મોરી રહેવાસી દરેડ, તા.જામનગર,ને પકડી પાડેલ છે.આ...
રાજુલાનાં મહુવા રોડે બે બાઇક વચ્ચે અકસ્માતમાં કોસ્ટગાર્ડ જવાનનું મોત
રાજુલા, અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા જાફરાબાદ વિસ્તાર માંથી પસાર થતા ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ઉપર વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે રાજુલા મહુવા રોડ ઉપર 2 બાઇક સવાર વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક સવાર ઘઘ-04શ-7726 રાજુલા સરકારી હોસ્પિટલથી ફિટનેસ કરાવી ટીટી કોટન કંપની રોડ...
અવિશ્વાસ દરખાસ્ત : અમરેલી પાલિકામાં ઘી ના ઠામમાં ઘી પડ્યું
અમરેલી, અમરેલીનગરપાલિકામાં પાલિકાનાં પુર્વ પ્રમુખશ્રી કાળુભાઇ પાનસુરીયા સહિત ભાજપનાં જ સભ્યોએ પાલિકાનાં પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મુકી હતી પરંતુ અમરેલીનાં ધારાસભ્યશ્રી કૌશિક વેકરીયા અને નગરપાલિકાનાં પ્રભારી શ્રી મુકેશ સંઘાણીએ ઘી ઠામમાં ઘી પાડી દીધ્ાુ છે. અને...
અમરેલીનાં પરમ વિદુષી પુજ્ય ગીતાદીદી અખાડાનાં પ્રથમ મહામંડલેશ્વર બન્યાં
અમરેલી, અમરેલીનાં ગીરનારી આશ્રમવાળા અને ગાંધીનગર બાલવ આશ્રમમાં નાની બાળકીઓનું જતન કરતા પરમ વિદુષી પુજ્ય ડો.ગીતાદીદી શ્રી નિર્મળ અખાડાનાં સૌપ્રથમ મહિલા મહામંડલેશ્ર્વર બન્યા છે. ભારતીય સંત સમિતિનાં અધ્યક્ષ કુબેર પીઠાધીશ્વર જગદગુરૂ અવીચલ દેવાચાર્યજી મહારાજનાં પરમ શિષ્યા...
હવે અમરેલીથી રાજકોટ જતી તમામ બસને ત્રંબા સ્ટોપ મળશે : શ્રી વેકરીયા
અમરેલી, અમરેલીનાં વિદ્યાર્થીઓની સમસ્યા ધ્યાને આવતા તાત્કાલિક અસરથી કાર્યવાહી અમરેલીનાં ધારાસભ્યશ્રી કૌશિક વેકરિયાએ કરી છે. અમરેલી જિલ્લામાંથી રાજકોટ-ત્રંબા નજીકની અનેક શૈક્ષણીક સંસ્થાઓમાં ભણવા જતા વિદ્યાર્થીઓ - વિદ્યાર્થીનીઓને ત્રંબા પાસે ઉતારવા રિકવેસ્ટ સ્ટોપનો...
ભાજપ દ્વારા લાઠી નગરપાલિકાની ચૂંટણી માટે સેન્સ લેવાયા
લાઠી નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપના નિરીક્ષકો દ્વારા ધારાસભ્ય શ્રી તળાવીયા ની ઉપસ્થિતિમાં દાવેદારોને સાંભળવામાં આવ્યા હતા અને સેન્સ લેવાયા હતા. જેમાં લાઠીમાં 100 જેટલા દાવેદારોએ ઉમેદવારી માટે તૈયારી દર્શાવી...
રાજુલામાં કોંગ્રેસનો પહેલો ઘા : ઉમેદવારી પત્ર ભર્યુ
રાજુલા , રાજુલાનગરપાલિકાની ચૂંટણીનું રાજુલા શહેર કોંગ્રેસ પ્રમુખ રવિરાજભાઈ ધાખડાએ કોંગ્રેસ પક્ષમાંથી અમરેલી જિલ્લા કોંગ્રેસ અગ્રણી શ્રી ટીકુભાઈ વરૂની આગેવાનીમાં પ્રથમ ફોર્મ રાજુલા પ્રાંત કલેકટર ખાતે રજુ કર્યુ...
અમરેલી ભાજપ દ્વારા ચાર નગરપાલિકાનાં દાવેદારોને સાંભળવાનું કામ પુર્ણ
અમરેલી, અમરેલી જિલ્લાની લાઠી, ચલાલા, રાજુલા અને જાફરાબાદ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી માટે ગઇ કાલે રાજુલા, જાફરાબાદ રાત્રે દોઢ વાગ્યા સુધી ચલાલામાં દાવેદારોને ભાજપ દ્વારા સાંભળવામાં આવ્યાં હતાં અને આજે લાઠીમાં શ્રી જનક તળાવીયાનાં કાર્યાલયે દાવેદારોને...
નવાઈ લાગશે પણ ભારત માત્ર ઉત્પાદનો જનહિ, સેવાઓની પણ નિરંતર નિકાસ કરે છે
દેશમાંથી માત્ર વસ્તુઓની જ નિકાસ થાય એવું નથી. સેવાઓની પણ નિકાસ થાય જે વધારાનું લાખો ડોલરનું હુંડિયામણ કમાવી આપે છે. ભારતમાં રહીને વિદેશી કંપનીઓ માટે કે વિદેશની સરકારો માટે કામ કરનારા આપણા સર્વિસ સેક્ટરમાં બહુ લોકો છે. આઉટસોર્સિંગ એનો એક રાજમાર્ગ છે. જો છેલ્લા કેટલાક...
ચમારડી ગામનાં બળાત્કારનાં ગુનામાં બે ને પાંચ વર્ષની સજા
અમરેલી, મુળ જુનાગઢ હાલ બાબરાના ચમારડી રહેતી સગીરાને જુનાગઢનાં આરોપી જાફર ઉર્ફે સરફરાજ ઉર્ફે સકુ જાવીદભાઇ પઠાણએ લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી બદઇરાદે તેમજ આરોપી મહમદયુસુફખાન અલીખાન બેલીમ પોતાના હવાલાવાળી ઇકો ગાડી જીજે 11બીઆર 6577 માં ભોગ બનનારને ભગાડવામાં મદદગારી...
રાજકમલ ચોકમાં જર્જરીત વીજતાર બદલો
અમરેલી, અમરેલીના સતત ધમધમતા રાજકમલ ચોકમાં જર્જરીત વીજતાર બદલવા માંગણી ઉઠવા પામી છે. ટ્રાફીકથી ભરચક એવા રાજકમલ ચોકમાં અવાર નવાર જર્જરીત વાયરો તુટતા હોય કોઇ મોટી જાનહાની થાય તે પહેલા પીજીવીસીએલ દ્વારા કાર્યવાહીની જરુર હોય વેપારીઓ દ્વારા માંગણી પણ કરાઇ...
ચમારડી ગામનાં બળાત્કારનાં ગુનામાં બે ને પાંચ વર્ષની સજા
અમરેલી, મુળ જુનાગઢ હાલ ચમારડી રહેતી સગીરાને જુનાગઢનાં આરોપી જાફર ઉર્ફે સરફરાજ ઉર્ફે સકુ જાવીદભાઇ પઠાણએ લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી બદઇરાદે તેમજ આરોપી મહમદ યુસુફખાન અલીખાન બેલીમ પોતાના હવાલાવાળી ઇકો ગાડી જીજે 11બીઆર 6577 માં ભોગ બનનારને ભગાડવામાં મદદગારી કરી...
લીલીયાના ઇંગોરાળામાં સિંહે ભેંસ ચરાવી રહેલા માલધારી સગીરને વિંખી નાખ્યો
અમરેલી, લીલીયા તાલુકામાં સિંહોનો આતંક વધવાની શરૂઆત થઇ ગઇ હોય તેમ લીલીયાના ઇંગોરાળામાં સિંહે ભેંસ ચરાવી રહેલા માલધારી સગીરને વિંખી નાખ્યો હતો. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર ઇંગોરાળા ગામ પાસે પવન ચકકી પાસે રવી કમાભાઇ ભુવા ઉ.વ.17 રે. ભેસો ચરાવવા ગયો હતો અને તે...
અમરેલી તાલુકાના અપહરણ પોકસોના ગુનામાં આરોપી ઝડપાયો
અમરેલી, અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.ડી.ડી.ડાંગરની રાહદારી અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના.ગુ.2.નં.11193004250017/2025 બી.એન.એસ. કલમ 137(2),87તથા પોકસો કલમ 18 મુંબજના કામનો આરોપી કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હોય જે આરોપીને ટેકનીકલ સોર્સ અને...
વિજપડી-ગાધકડામાં બે બચ્ચા અને બે સિંહણને ટ્રેનની અડફેટે આવતા બચાવી લેવાયા
ભાવનગર ડિવિઝનના સીનીયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી માશૂક અહમદે જણાવ્યું હતું કે, 25.01.2025 (શનિવાર) ના રોજ સાવરકુંડલા-ગાધકડા સેક્શનમાં કિમી સં. 63/4-63/6 વચ્ચે લોકો પાયલોટ શ્રી જીતેન્દ્ર પાંચાલ અને સહાયક લોકો પાયલટ શ્રી રામસેવક કુમાર દ્વારા રેલવે ટ્રેક પર 02 શાવક...
જીલ્લા કક્ષાએ સાવરકુંડલામાં પ્રજાસતાક પર્વ ઉજવાયું
અમરેલી, તા.26 જાન્યુઆરી, 2025 (રવિવાર) સાવરકુંડલા સ્થિત વી.જે.પારેખ આંખની હોસ્પિટલ ખાતે અમરેલી જિલ્લાકક્ષાના 76મા પ્રજાસત્તાક પર્વ-દિનની ઉજવણી જિલ્લા કલેકટર શ્રી અજય દહિયાના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. જિલ્લા કલેકટરશ્રીએ ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી...
અમરેલી જીલ્લામાં અપમૃત્યુંના બે બનાવો
અમરેલી, અમરેલી જીલ્લામાં દિનપ્રતિદિન અપમૃત્યુંના બનાવોમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહયો છે.ત્યારે જીલ્લામાં વધ્ાુ બે અપમૃત્યુંના બનાવો પોલિસમાં જાહેર થયા હતા.જેમાં ખાંભામાં યુવાનનું વિજશોક લાગતા,અમરેલીમાં વૃધ્ધનું ગળાફાંસો ખાઈ જતા મોત નિપજયું હતું.ખાંભામાં રહેતા ભરતભાઈ...
અમરેલી જીલ્લામાં દેશી દારૂના 13 દરોડા પાંચ મહિલા સહિત 13 ઝડપાયા
અમરેલી , અમરેલી જીલ્લામાં પોલિસે દેશી દારૂના 13 સ્થળોએ દરોડાઓ પાડીને 5 મહિલાઓ સહિત 13 શખ્સોને મુદામાલ સાથે ઝડપી પાડયા હતા.જેમાં મરીન પીપાવાવ પોલિસે શીયાળબેટ જેટી પાસેથી બે મહિલા અને બે શખ્સોને એ.એસ.આઈ.વિશાલભાઈ જાનીએ 60 લીટર દેશી દારૂ રૂા.12,000 તથા રીક્ષા જી.જે.14...
ભાજપે અમરેલી જિલ્લાની ચાર નગરપાલિકાના પ્રભારીની નિમણૂક કરી
me777 me777 cc me777 app me777 me777 login me777 me777 login me777 login ph444 ph444 th777 th777 me777 me777 me777 id888 me777 pornhub me777 login me777 login me777 login me777 login me777 login me777 casino me777 casino me777 casino me777 casino bl777 bl777 bl777...
અમરેલી જુના માર્કેટ યાર્ડમાં આગ ભભૂકી
અમરેલી શહેરમાં રાત્રે માર્કેટયાર્ડમાં આવેલ જાહેર શૌચાલય સામે એક બંધ ગોડાઉનમાં આગ લાગી હતી.નજીકમાં લોકો દ્વારા ફટાકડા ફોડ્યા હતા જેને કારણે આગ લાગી હોવાનું સ્થાનિક લોકો પાસેથી જાણવા મળ્યું હતું.ફટાકડો ફોડતા રોકેટ ઉડીને બંધ પડેલા ગોડાઉનમાં ઘૂસી ગયું હતું જેના કારણે આગ...
અમરેલી જિલ્લાનાં ચાર હોમગાર્ડ અધિકારીઓને મુખ્યમંત્રી એવોર્ડ અર્પણ કરાશે
અમરેલી જિલ્લા હોમાગર્ડનાં ત્રણ યુનિટ અધિકારી શ્રી અરવિંદભાઇ બારૈયા, શ્રી મનીષભાઇ મહેતા, શ્રી પ્રફુલભાઇ બોરીચા અને શ્રી નરેશભાઇ રાજ્યગુરૂની મુખ્યમંત્રી એવોર્ડ માટે પસંદગી થતા તેમને 26 જાન્યુઆરીએ એવોર્ડ અર્પણ...
અમરેલી કલેકટરશ્રી અજય દહીંયા દ્વારા બગસરા મામલતદાર શ્રીભીંડીનું સન્માન કરવામાં આવ્યું
(રૂપેશ રૂપારેલિયા) અમરેલી જિલ્લા કલેકટર શ્રી અજય દહીંયા દ્વારા રાષ્ટ્રીય મતદાતા દિવસ ના જિલ્લા કક્ષા ના કાર્યક્રમમાં બગસરા તાલુકાના મામલતદાર શ્રી પ્રશાંત ભિંડી નું બગસરા તાલુકા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ સન્માનપત્ર આપી સન્માનિત...
પ્રયાગનાં કુંભમેળામાં ધર્મલાભ લેવા શ્રી દિલીપ સંઘાણી પરિવાર રવાના
સહકાર ક્ષેત્રનાં પીઢ આગેવાન અને ઇફકો, ગુજકો માસોલનાં ચેરમેન શ્રી દિલીપ સંઘાણી પોતાનાં પરિવાર સાથે કુંભમેળામાં ધર્મલાભ લેવા પ્રયાગરાજ જવા રવાના થયા છે. જેમને વિવિધ આગેવાનો, કાર્યકરો તથા પરિવારજનોએ ભાવપુર્વક વિદાય આપી...
રાજુલાની બોર્ડીંગમાં પાવર ચોરી ઝડપાઇ : 10 લાખનો દંડ
ભાવનગર વિજવર્તુળ ડિવિઝન સીટી અને રૂરલની વિજચેકીંગ ટીમો દ્વારા તા.9-1-25 ના 11:25 કલાકે રાજુલામાં આવેલ લુહાર સુથાર વિદ્યાર્થી ગૃહ બોર્ડીગ નું કોમર્શીયલ વિજજોડાણ ચેક કરવામાં આવતા ગેરરીતી જણાતા રૂા.10 લાખનો દંડ ફટકાર્યો હતો.તેમજ રૂા.85 હજાર કંપાઉન્ડીંગ ચાર્જ...
દિલ્હી વિધાનસભાની ચૂંટણી : રાજકીય પક્ષો માટે રાત થોડી ઝાઝા જેવો ઘાટ
દિલ્હી વિધાનસભાની ચૂંટણીનો જંગ બરાબર જામ્યો છે. દિલ્હીમાં પાંચ ફેબ્રુઆરીએ મતદાન છે તેથી રાજકીય પક્ષો માટે રાત થોડી ને વેશ ઝાઝા જેવો ઘાટ છે. આ કારણે રાજકારણીઓ ફટાફટ નિતનવા વેશ ધારણ કરી રહ્યાં છે. સામાન્ય રીતે રાજકારણીઓ ચૂંટણીઓમાં ગરીબ મતદારોને રીઝવવા માટેના વેશ જ ધારણ...
જાફરાબાદ સુપરમાર્કેટમાં આખલા યુધ્ધ જામ્યું
રાજુલા, જાફરાબાદમાં ખડકાયેલા ઉકરડાના લીધે અહીં આખલાઓ યુધ્ધે ચડતાં હોય અને સાવ ટુંકો વિસ્તાર હોય અને અહીંથી શાકમાર્કેટ પાસે હોવા થી મહિલા ઓ રાહદારીઓ વિધાર્થીઓ અહીંથી પસાર થતાં હોય અને આ ખડકાયેલા ઉકરડા ની નજીક જ દુકાનો પર આવેલ હોય અને આ ખડકાયેલા માં નાંખેલો એંઠવાડ થતાં...
સાવરકુંડલા સંઘેડીયા બજારમાં જર્જરીત વૃક્ષ હટાવવા વેપારીઓ દ્વારા માંગણી
સાવરકુંડલા, સાવરકુંડલા સંઘેડિયા બજારમાં આવેલ જર્જરિત વૃક્ષ જોખમકારક સ્થિતિ માં છે જેનો તાત્કાલિક ધોરણે નિકાલ લાવવા તંત્ર ને જાણ સંઘેડિયા વિસ્તારના વેપારીઓ એ તા.24/1/2025 શુક્રવાર ના રોજ ડિસ્પેચ શાખા માં લેખિત રજુઆત કરવામાં આવેલ અને તાત્કાલિક ધોરણે આ વૃક્ષ હટાવાની...
અમરેલી જિલ્લાની બોર્ડર ઉપરથી દસ હજાર બોટલ દારૂ પકડતી એસએમસી
અમરેલી, અમરેલી જિલ્લાની બોર્ડર ઉપર જસદણ તાલુકામાંથી દસ હજાર બોટલ દારૂ એસએમસીના પીઆઇ શ્રી આર કે કરમટાએ પકડી પાડયો હતો. ડીઆઇજી શ્રી નિર્લિપ્ત રાયના માર્ગદર્શનમાં આટકોટથી પાંચવડા જવાના માર્ગ ઉપર ઓઇલના ટેન્કરમાં દારૂ જતો હોવાની બાતમી ઉપરથી ત્રાટકેલા એસએમસીના પીઆઇ શ્રી આર...
બાબરાનાં ચમારડી અને ધરાઇ મોટા દેવળીયા મોણપુર સુધીનો રોડ બિસ્માર
અમરેલી, ગુજરાત સરકાર દ્વારા થોડાક દિવસ પહેલા અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રોડ બનાવા માટે રૂ. 12 કરોડ રૂપિયાની રકમ ફાળવેલ પરંતુ તે રકમ મા ખાલી બાબરા થી મોટા દેવળીયા સુધીનો આખો નવો રોડ બનાવાને બદલે અમુક કિમીના કટકાઓ જ બનાવી સંતોષ માની લીધેલ છે. જેમાં...
અમરેલી જિલ્લાની બોર્ડર ઉપરથી દસ હજાર બોટલ દારૂ પકડતા એસએમસીના શ્રી કરમટા
અમરેલી જિલ્લાની બોર્ડર ઉપર જસદણ તાલુકામાંથી દસ હજાર બોટલ દારૂ એસએમસીના પીઆઇ શ્રી આર કે કરમટાએ પકડી પાડયો હતો. એસએમસીના પીઆઇ શ્રી આર કે કરમટાની ટીમે ઓઇલના દેખાતા ટેન્કર નં.જીજે19જીઇ4879ને રોકતા ટેન્કરના ડ્રાયવર અને કલીનર ફરાર થઇ ગયા હતા ટેન્કરમાંથી 9384 બોટલ ઇંગ્લીશ...
અમરેલીનાં સરંભડાથી ચલાલા સુધીનો માર્ગ બિસ્માર
બાબાપુર, અમરેલી તાલુકાના સરંભડાથી ચલાલા સુધીનો માર્ગ સાવ બિસ્માર બન્યો છે. માર્ગમાં ફુટ ફુટના ખાડા પડયા હોય તેમાં વાહન ચલાવવુ પણ મુશ્કેલ છે. અહીં સરંભડાથી ચલાલા સુધીના રસ્તામાં અનેક વાહનો પસાર થાય છે. છા આજ સુધી તંત્ર દ્વારા રીપેરીંગ કરવામાં આવતુ નથી. રોડને કારણે...
અમરેલીનાં સાવરકુંડલા રોડે ગેરેજમાં આગ ભભુકી
અમરેલી, અમરેલીનાં સાવરકુંડલા રોડ પર આવેલ શૈલેષભાઇ ડાભીનાં ચામુંડા ટ્રેકટર ગેરેજમાં બપોરે આગની ઘટના બની હતી તે અંગે અમરેલીના ફાયર કંટ્રોલરૂમને જાણ કરાતા ફાયર ઓફીસર એચ.સી.ગઢવીની આગેવાની હેઠળ ફાયર ટીમ બે ફાયર ટેન્કર સાથે તુરંત ઘટના સ્થળે પહોંચી ગયેલ અને આગ પર પાણીનો મારો...
અમરેલીની સવાસો વર્ષ જુની મીટરગેજને હેરિટેજ બનાવો
અમરેલી, જિલ્લા મથક એવા અમરેલી શહેરને અન્ય શહેરોની જેમ જ બ્રોડગેજ રેલવે લાઇન તો તાકીદે આપો જ પણ સાથે સાથે હીલ સ્ટેશનની જેમ જંગલમાંથી પસાર થતી અમરેલીની સવાસો વર્ષ જુની મીટરગેજ લાઇનને હેરિટેજ બનાવો જેનાથી જિલ્લામાં પર્યટન ઉદ્યોગનો વિકાસ થશે. હાલમાં નવી બની રહેલી બ્રોડગેજ...
New Post
Neww
Gujarat
દુબઇમાં ક્રેડીટ ટુર્નામેન્ટ ફાઇનલમાં શ્રી મનિષ સંઘાણીની ખાસ ઉપસ્થિતિ
અમરેલી, દુબઈ ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ હતું જેના ફાઈનલ મેચ ગુજરાત પ્રદેશમાં ભારતીય જનતા યુવા મોરચા ના ઉપાધ્યક્ષ અને અમરેલી જિલ્લા સહકારી સંઘના અધ્યક્ષ શ્રી મનીષ સંઘાણી ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ફિલ્મી સ્ટાર શ્રી...
ભારતીય વાયુ સેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા સફેદ રણમાં ભવ્ય એર-શો યોજાયો
ભુજ, ભારતીય વાયુ સેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ (એસ.કે.એ.ટી.) દ્વારા તા. 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીના દિવસે સફેદ રણ ધોરડો ખાતે શાનદાર એર-શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ બે દિવસીય એર-શો દરમિયાન ભારતીય વાયુસેનાની પ્રતિષ્ઠિત સૂર્યકિરણ એરોબેટિક ટીમ સફેદ રણ ધોરડોના...
ગાંધીનગરમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલની મુલાકાત લેતા શ્રી મનિષ સંઘાણી
અમરેલી, ઇફકો અને એન. સી. યુ. આઈ ના અધ્યક્ષ શ્રી દિલીપભાઈ સંઘાણી, રાજ્યસભાના સાંસદ શ્રી નરહરિભાઈ અમીન, અમરેલી જિલ્લા સહકારી સંઘના અધ્યક્ષ શ્રી મનીષ સંઘાણી અને ગુજરાત રાજ્ય સહકારી સંઘના ડાયરેક્ટર શ્રી ઓએ ગાંધીનગર ખાતે ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની...
ઉનાથી અંજાર જતા રોડે ખુનના અનડિટેકટ ગુનાનું ડિટેકશન કરતી ગીર સોમનાથ પોલિસ
ઉના, ઉના તાલુકાના અંજાર ગામના આશીકકુમાર જીતુભાઈ સોલંકી બારોટના પિતા જીતુભાઈ કાનજીભાઈ સોલંકી ઉ.વ.55 રહે.અંજારવાળાની રાત્રિના સમયે ઉનાથી અંજાર જતા રોડ ઉપર મચ્છુદ્રી નદીના પટમાં કોઈ અજાણ્યા શખ્સે કાઈ અગમ્ય કારણોસર તા.23-1 ના મોટા પથ્થર વડે માથાના ભાગે જીવલેણ ઘા મારી...
રાજકોટના કુવાડવા રોડ પોલિસ સ્ટેશન વિસ્તારમાં એસએમસીએ ત્રાટકી 48 લાખનો મુદામાલ કબ્ઝે કર્યો
અમરેલી, એસએમસીએ પ્રોહીબીશનનો દરોડો પાડી કુવાડવા રોડ પોલિસ સ્ટેશન વિસ્તારમાંથી આઈએમએફએલના 12598 ટીન જેની કિંમત 47.84.630અને એક વાહન જેની કિંમત 25 લાખ તથા 1870 ની રોકડ મળી 72.91.500 નો મુદામાલ સાથે ભાવેશ નાથાભાઈ મોરી રહેવાસી દરેડ,તા.જામનગર,ને પકડી પાડેલ છે.આ દરોડામાં...
અમરેલીના અવધ હેરિટેજ માં વરઘોડિયાએ રાષ્ટ્રગીત ગાન કરી લગ્ન કર્યા
મહુવા ના શ્રી ચિતલીયા પરીવાર નો લગ્ન ઉત્સવ અમરેલી અવઘ રિસોર્ટ મા યોજાયો હતો જેમાં ચિરંજીવી હિનલ અને ચિરંજીવી અલય એ પ્રભુતામાં પગલાં માંડતા પૂર્વ તારીખ 26/જાન્યુઆરી ના દીવસે રાષ્ટ્રીયગીત કરી ને લગ્ન વિધી શરુ કરી...
History
અમરેલી સંક્ષિપ્તમાં
અમરેલી જિલ્લાનું નામ અમરેલી શહેર ઉપરથી પડેલ છે, જે જિલ્લાનું મુખ્ય મથક છે. નાગનાથ મંદિરમાના એક શિલાલેખ ઉપરથી જાણવા મળે છે કે અમરેલીનું પ્રાચીન નામ અમરવલ્લી હતું. આ જિલ્લો ભૂતપૂર્વ વડોદરા રાજયનો ભાગ બન્યો તે પહેલાની ઐતિહાસિક પૂર્વ ભૂમિકા વિષે બહુ જાજી માહિતી ઉપ્લબ્ધ...
Astrology
4.2.2025 , મંગળવાર ,સંવંત 2081, મહા સુદ સાતમ, અશ્વિની નક્ષત્ર , શુભ યોગ, ગર કરણ , આજે જન્મેલાંની ચંદ્રરાશિ મેષ (અ,લ,ઈ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : અંગત સંબંધોમાં સારું રહે,મનની વાત સારી રીતે વ્યક્ત કરી શકો,દિવસ લાગણી સભર રહે . વૃષભ (બ,વ,ઉ) : તમારી જાત સાથે સંવાદ કરી શકો, મનોમંથન શકો,મુશ્કેલીમાં થી માર્ગ મળે,મધ્યમ દિવસ. મિથુન (ક,છ,ઘ) : કોઈ કોઈ કાર્યમાં રુકાવટ આવતી જણાય, અટકેલા કાર્ય માટે...
તા 1.2.2025 , શનિવાર ,સંવંત 2081, મહા સુદ ત્રીજ, પૂર્વાભાદ્રપદા નક્ષત્ર , પરિઘ યોગ, વણિજ કરણ , આજે રાત્રે 8.57 સુધી જન્મેલાંની ચંદ્રરાશિ કુંભ (ગ ,સ,શ) ત્યારબાદ મીન (દ,ચ,ઝ,થ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : મનમાં અન્ય પ્રત્યે અભાવ આવી શકે છે પરંતુ નકારાત્મક વિચારો ટાળવા સલાહ છે,દિવસ મધ્યમ રહે. વૃષભ (બ,વ,ઉ) : ઉતાવળે કાર્ય નહિ કરી શકો ધીમી પ્રગતિ જોવા મળે,કામકાજમાં સફળતા મળે. મિથુન (ક,છ,ઘ) : સંઘર્ષ પછી સફળતા મળે, ધંધો રોજગાર શોધતા મિત્રો માટે શુભ,પ્રગતિકારક...
તા 31.1.2025 , શુક્રવાર ,સંવંત 2081, મહા સુદ બીજ , શતતારા નક્ષત્ર , વરિયાન યોગ, તૈતિલ કરણ , આજે જન્મેલાંની ચંદ્રરાશિ કુંભ (ગ ,સ,શ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : આવકમાં મધ્યમ રહે ,આકસ્મિત લાભ થાય,ધાર્યા પરિણામ પ્રાપ્ત કરી શકો, પ્રગતિકારક દિવસ. વૃષભ (બ,વ,ઉ) :સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક,વેપારીવર્ગને મધ્યમ રહે,નોકરિયાતને સારું રહે,આગળ વધવાની તક મળે,શુભ દિન. મિથુન (ક,છ,ઘ) : નસીબ સાથ આપતું જણાય,ધાર્યા કામ પાર પાડી...
તા 29 .1.2025 , બુધવાર ,સંવંત 2081, પોષ વદ , ઉત્તરાષાઢા નક્ષત્ર ,સિદ્ધિ યોગ, કિંસ્તુઘના કરણ , આજે જન્મેલાંની ચંદ્રરાશિ મકર (ખ,જ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક પ્રાપ્ત થાય. સંતુલિત મનથી તમે કરેલા પ્રયત્નોમાં સફળતા પ્રાપ્ત થાય. વૃષભ (બ,વ,ઉ) : આર્થિક બાબતોમાં સારું રહે,અચાનક લાભ થવાના સંકેત છે. અગાઉ રોકેલા નાણાં કે ફસાયેલા પરત આવવાના સંકેત આવી શકે. મિથુન (ક,છ,ઘ) :...
તા 28 .1.2025 , મંગળવાર ,સંવંત 2081, પોષ વદ ચતુર્દશી,પૂર્વાષાઢા નક્ષત્ર ,વજ્ર યોગ, વિષ્ટિ કરણ , આજે બપોરે 2.52 સુધી જન્મેલાંની ચંદ્રરાશિ ધન (ધ ,ભ ,ફ ,ઢ ) ત્યારબાદ મકર (ખ,જ) રહેશે.
ગુરુના ઘરની મીન રાશિમાં શુક્ર મહારાજ ઉચ્ચના બને છે 28 જાન્યુઆરીના ભોગ વિલાસ કલા શૃંગારના ગ્રહ શુક્ર મહારાજ મીન રાશિમાં ઉચ્ચ થવા જઈ રહ્યા છે ગુરુના ઘરની મીન રાશિમાં શુક્ર મહારાજ ઉચ્ચના બને છે વૈચારિક રીતે અંતર હોવા છતાં શુક્રને પ્રણયમાં ગુરુના મૂલ્યો ગમે છે માટે જેને...
પંચાગ : 26-01-2025 – રોહિત જીવાણી
તા ૨૬ .૧.૨૦૨૫ , રવિવાર ,સંવંત ૨૦૮૧, પોષ વદ બારસ , જ્યેષ્ઠા નક્ષત્ર ,વ્યાઘાત યોગ, કૌલવ કરણ , આજે સવારે ૮.૨૬ સુધી જન્મેલાંની ચંદ્રરાશિ વૃશ્ચિક (ન ,ય) ત્યારબાદ ધન (ધ ,ભ ,ફ ,ઢ ) રહેશે. મેષ (અ,લ,ઈ) : ધાર્યા કામ પાર પાડી શકો, હકારાત્મક વિચારોથી લાભ થાય,દિવસ...
India
હિઝ હાઈનેસ પ્રિન્સ કરીમ અલ-હુસૈની આગા ખાન ચોથાનું અવસાન
લિસ્બન, પોર્ટુગલ, ૪થી ફેબ્રુઆરી ૨૦૨૫ અત્યંત દુઃખ સાથે ઇસ્માઇલી ઇમામતનું દીવાન જાહેરાત કરે છે કે હિઝ હાઈનેસ પ્રિન્સ કરીમ અલ-હુસૈની આગા ખાન ચોથા શીઆ ઇસ્માઈલી મુસ્લિમોના ૪૯મા વારસાગત ઇમામ (આધ્યાત્મિક નેતા), અને આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્કના સ્થાપક અને ચેરમેન પોર્ટુગલના...
મહાકુંભમાં સ્નાન કરતા મહાબલી ખલી
પ્રયાગરાજ ખાતે સામાન્યજનથી માંડી વીવીઆઇપીઓ સ્નાનનો લ્હાવો લઇ રહયા છે આજે મહાબલી ખલી પ્રયાગરાજમાં સ્નાન કરતા નજરે પડયા હતા તેમના ચાહકોએ સેલ્ફી માટે પડાપડી કરી...
ઈસરોએ 100મુ રોકેટ સફળતાથી લોન્ચ કર્યું
ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) એ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા ખાતે સવારે 6:23 વાગ્યે NVS-02 વહન કરીને તેમના GSLV-F15 ને સફળતાપૂર્વક લોન્ચ કર્યું, જે ISRO ના 100મા રોકેટ મિશનની ઉજવણી કરે છે. આ મિશન અવકાશ એજન્સીના ચેરમેન વી નારાયણન માટે પણ પ્રથમ છે, જેમણે તાજેતરમાં પદ...
અવસાન નોંધ
રાજુલા તાલુકાના સહકારી આગેવાન શ્રી જોરુભાઈ કોટીલાનુ નિધન
રાજુલા તાલુકાના બારપટોળી ગામના કાઠી દરબાર અને રાજુલા તાલુકાના સહકારી આગેવાન શ્રી જોરુ બાપુ ભીમ બાપુ કોટીલા ઉંમર85 નુ તારીખ 30 મીના રાત્રે 9:00 કલાકે તેમના નિવાસ્થાને દુઃખદ અવસાન થયુ છે. પીઢ સહકારી આગેવાન અને કાઠી ક્ષત્રિય સમાજના મોભી શ્રી જોરુભાઈ નું નિધન થતાં...
અવસાન નોંધ તા.24-01-2025
રાજુલા સ્વ.રમાબેન વ્રજલાલ ગોંડલીયા તા.22-1-25ને બુધવારનાં રોજ રામચરણ પામેલ છે. તેઓ રઘુવીરભાઇ તથા જગદીશભાઇનાં માતુશ્રી થાય. તેઓ કૃણાલભાઇ તથા જીગરભાઇના બા તથા રાજુભાઇ, ભરતભાઇ, કનુભાઇ, ભાવેશભાઇ, શૈલેષભાઇ, વિજયભાઇનાં કાકી થાય છે. બગસરા હુસેનભાઈ હા.મુ.તૈયબઅલી ત્રવાડી...