અવસાન નોંધ

રાજુલા તાલુકાના સહકારી આગેવાન શ્રી જોરુભાઈ કોટીલાનુ નિધન 

રાજુલા તાલુકાના સહકારી આગેવાન શ્રી જોરુભાઈ કોટીલાનુ નિધન 

રાજુલા તાલુકાના બારપટોળી ગામના કાઠી દરબાર અને રાજુલા તાલુકાના સહકારી આગેવાન  શ્રી જોરુ બાપુ ભીમ બાપુ કોટીલા ઉંમર85 નુ તારીખ 30 મીના રાત્રે 9:00 કલાકે તેમના નિવાસ્થાને દુઃખદ અવસાન થયુ  છે. પીઢ સહકારી આગેવાન અને કાઠી ક્ષત્રિય સમાજના મોભી શ્રી જોરુભાઈ નું નિધન થતાં...

અવસાન નોંધ તા.24-01-2025

રાજુલા સ્વ.રમાબેન વ્રજલાલ ગોંડલીયા તા.22-1-25ને બુધવારનાં રોજ રામચરણ પામેલ છે. તેઓ રઘુવીરભાઇ તથા જગદીશભાઇનાં માતુશ્રી થાય. તેઓ કૃણાલભાઇ તથા જીગરભાઇના બા તથા રાજુભાઇ, ભરતભાઇ, કનુભાઇ, ભાવેશભાઇ, શૈલેષભાઇ, વિજયભાઇનાં કાકી થાય છે. બગસરા હુસેનભાઈ હા.મુ.તૈયબઅલી ત્રવાડી...