મેષ (અ,લ,ઈ) : અંગત સંબંધોમાં સારું રહે,મનની વાત સારી રીતે વ્યક્ત કરી શકો,દિવસ લાગણી સભર રહે . વૃષભ (બ,વ,ઉ) : તમારી જાત સાથે સંવાદ કરી શકો, મનોમંથન શકો,મુશ્કેલીમાં થી માર્ગ મળે,મધ્યમ દિવસ. મિથુન (ક,છ,ઘ) : કોઈ કોઈ કાર્યમાં રુકાવટ આવતી જણાય, અટકેલા કાર્ય માટે...
Astrology
તા 1.2.2025 , શનિવાર ,સંવંત 2081, મહા સુદ ત્રીજ, પૂર્વાભાદ્રપદા નક્ષત્ર , પરિઘ યોગ, વણિજ કરણ , આજે રાત્રે 8.57 સુધી જન્મેલાંની ચંદ્રરાશિ કુંભ (ગ ,સ,શ) ત્યારબાદ મીન (દ,ચ,ઝ,થ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : મનમાં અન્ય પ્રત્યે અભાવ આવી શકે છે પરંતુ નકારાત્મક વિચારો ટાળવા સલાહ છે,દિવસ મધ્યમ રહે. વૃષભ (બ,વ,ઉ) : ઉતાવળે કાર્ય નહિ કરી શકો ધીમી પ્રગતિ જોવા મળે,કામકાજમાં સફળતા મળે. મિથુન (ક,છ,ઘ) : સંઘર્ષ પછી સફળતા મળે, ધંધો રોજગાર શોધતા મિત્રો માટે શુભ,પ્રગતિકારક...
તા 31.1.2025 , શુક્રવાર ,સંવંત 2081, મહા સુદ બીજ , શતતારા નક્ષત્ર , વરિયાન યોગ, તૈતિલ કરણ , આજે જન્મેલાંની ચંદ્રરાશિ કુંભ (ગ ,સ,શ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : આવકમાં મધ્યમ રહે ,આકસ્મિત લાભ થાય,ધાર્યા પરિણામ પ્રાપ્ત કરી શકો, પ્રગતિકારક દિવસ. વૃષભ (બ,વ,ઉ) :સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક,વેપારીવર્ગને મધ્યમ રહે,નોકરિયાતને સારું રહે,આગળ વધવાની તક મળે,શુભ દિન. મિથુન (ક,છ,ઘ) : નસીબ સાથ આપતું જણાય,ધાર્યા કામ પાર પાડી...
તા 29 .1.2025 , બુધવાર ,સંવંત 2081, પોષ વદ , ઉત્તરાષાઢા નક્ષત્ર ,સિદ્ધિ યોગ, કિંસ્તુઘના કરણ , આજે જન્મેલાંની ચંદ્રરાશિ મકર (ખ,જ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક પ્રાપ્ત થાય. સંતુલિત મનથી તમે કરેલા પ્રયત્નોમાં સફળતા પ્રાપ્ત થાય. વૃષભ (બ,વ,ઉ) : આર્થિક બાબતોમાં સારું રહે,અચાનક લાભ થવાના સંકેત છે. અગાઉ રોકેલા નાણાં કે ફસાયેલા પરત આવવાના સંકેત આવી શકે. મિથુન (ક,છ,ઘ) :...
તા 28 .1.2025 , મંગળવાર ,સંવંત 2081, પોષ વદ ચતુર્દશી,પૂર્વાષાઢા નક્ષત્ર ,વજ્ર યોગ, વિષ્ટિ કરણ , આજે બપોરે 2.52 સુધી જન્મેલાંની ચંદ્રરાશિ ધન (ધ ,ભ ,ફ ,ઢ ) ત્યારબાદ મકર (ખ,જ) રહેશે.
ગુરુના ઘરની મીન રાશિમાં શુક્ર મહારાજ ઉચ્ચના બને છે 28 જાન્યુઆરીના ભોગ વિલાસ કલા શૃંગારના ગ્રહ શુક્ર મહારાજ મીન રાશિમાં ઉચ્ચ થવા જઈ રહ્યા છે ગુરુના ઘરની મીન રાશિમાં શુક્ર મહારાજ ઉચ્ચના બને છે વૈચારિક રીતે અંતર હોવા છતાં શુક્રને પ્રણયમાં ગુરુના મૂલ્યો ગમે છે માટે જેને...
પંચાગ : 26-01-2025 – રોહિત જીવાણી
તા ૨૬ .૧.૨૦૨૫ , રવિવાર ,સંવંત ૨૦૮૧, પોષ વદ બારસ , જ્યેષ્ઠા નક્ષત્ર ,વ્યાઘાત યોગ, કૌલવ કરણ , આજે સવારે ૮.૨૬ સુધી જન્મેલાંની ચંદ્રરાશિ વૃશ્ચિક (ન ,ય) ત્યારબાદ ધન (ધ ,ભ ,ફ ,ઢ ) રહેશે. મેષ (અ,લ,ઈ) : ધાર્યા કામ પાર પાડી શકો, હકારાત્મક વિચારોથી લાભ થાય,દિવસ...
માતૃભૂમિનું ઋણ ચૂકવવું એ આપણા સૌની ફરજ છે!
માતૃભૂમિનું ઋણ ચૂકવવું એ આપણા સૌની ફરજ છે! આજરોજ ૨૬ જાન્યુઆરીને પ્રજાસત્તાક દિન છે. આજે ભારત પ્રજાસત્તાક બન્યું અને સ્વમાનથી જીવવાની તક આપણને પુરી પાડવામાં આવી તે માટે શહીદોના બલિદાનથી લઈને બંધારણના ઘડવૈયા સુધી સૌને સલામ! આપણી સૌ પર માતૃભૂમિનું ઋણ હોય છે જે એક સારા...
આજનું પંચાગ : 25-01-2025 – રોહિત જીવાણી
તા 25 .1.2025 , શનિવાર ,સંવંત 2081, પોષ વદ અગિયારસ, ષટ્તિલા જ્યેષ્ઠા નક્ષત્ર , ધ્રુવ યોગ, બવ કરણ , આજે જન્મેલાંની ચંદ્રરાશિ વૃશ્ચિક (ન ,ય) રહેશે. મેષ (અ,લ,ઈ) : જીવનમાં યોગ્ય વિચારપધ્ધતિથી આગળ વધી શકો, તમારા યોગ્ય વાણી વર્તનથી લાભ મેળવી શકો,પ્રગતિકારક દિવસ રહે. વૃષભ...
વૈશ્વિક સ્તરે જોબની બાબતો કઠિન બની રહી છે
અગાઉ અત્રે લખ્યા મુજબ આગ , અકસ્માત, શોર્ટ સર્કિટ આગની અફવા જેવી દુઃખદ ઘટનાઓ બની રહી છે અને સૂર્યના મકરમાં આવવા સાથે બીજી વખત અમેરિકાના પ્રમુખ બનેલા ડોનાલ્ડ ટ્રમ્પએ જોરદાર બેટિંગ શરુ કર્યું છે જે નિર્ણયો સમગ્ર વિશ્વ પર અસર કરનાર બને છે એ વચ્ચે અત્રે લખ્યા મુજબ શેરબજાર...
આજે જન્મેલાંની ચંદ્રરાશિ : તા ૨૪ .૧. ૨૦૨૫
તા ૨૪ .૧.૨૦૨૫ , શુક્રવાર ,સંવંત ૨૦૮૧, પોષ વદ દશમ , અનુરાધા નક્ષત્ર , વૃદ્ધિ યોગ, બવ કરણ , આજે જન્મેલાંની ચંદ્રરાશિ વૃશ્ચિક (ન ,ય) રહેશે. મેષ (અ,લ,ઈ) : અંગત જીવનમાં સારું રહે,મનોમંથન કરી શકો.વિચારોમાં પરિવર્તન જણાય ,શુભ દિન. વૃષભ (બ,વ,ઉ) : વિવાહયોગ્ય મિત્રો...