ડાભાળી ગીરના પત્રકાર રણજીત વાળા રણજીત વાળા મમતા કુલકર્ણી ને મદદ કરવા માટે મેદાન મા આવ્યા છે. મમતા ફુલકાણી ને કિન્નર અખાડા ના મહામડળેશ્વર પદપર હટાવવામાં આવ્યા બાદ એક દુઃખની વાત છે પત્રકાર રણજીત વાળાએ જણાવ્યું હતું કે મમતા કુલકર્ણી એ 25 સાલ તન મન ધન થી ભક્તિ કરી છે અને ધર્મ નો માર્ગ શોધ્યો છે એ સારી બાબત કહેવાય અને મમતા કુલકર્ણીએ ખૂબજ ભક્તિ કરવા માટે તપસ્યા કરી મહામંડલેશ્વરમાં સ્થાન મળ્યા બાદ મમતા કુલકર્ણીને હટાવવામાં આવ્યા એ ખૂબ જ દુઃખની વાત છે રણજીત વાળાએ મમતા કુલકર્ણીજીને ગુજરાતના અમરેલી જિલ્લામાં ડાભાળી ગીર ગામે રણજીત વાળા એ તેમના સૂર્ય વીલા ફાર્મ હાઉસમાં મમતા કુલકર્ણીને ભક્તિ કરવા માટે અને આશ્રમ બનાવવા માટે જગ્યા આપવવાની ઓફર કરી