બાબાપુરમાં ગંદકીના ગંજ દુર કરી રસ્તા ચોખ્ખા કરાવ્યા

બાબાપુર,

બાબાપુર ગામમાં જતા જે ઉકરડા હતા તે બધાય દૂર થઈ ગયા છે બાબાપુરના પંચાયતો ના સરપંચ સભ્યો થી પહેલા ગામમાં જતા રસ્તો રોડ બહુ સાંકડો હતો હવે પોળો થઈ ગયો છે એમાં સરપંચ અરવિંદભાઈ ચાવડા તેમજ ઉપસરપંચ સાગરભાઇ ગોંડલીયા સભ્યો ભીખુભાઈ રીબડીયા ભરતભાઈ જેબલિયા મયુરભાઈ પરમાર સુરેશભાઈ ચાવડા હરેશભાઈ રીબડીયા તેઓના પ્રયાસો થી આ રોડ ચોખ્ખો થઈ ગયો છે આનંદની લાગણી ફેલાણી છે આ રોડ આંબરડી થી ગોપાલગ્રામ થી બાબાપુર ચોકડી સુધી થવાનો છે પરંતુ ગોપાલગ્રામજવામાં રસ્તો બહુ જ બેકાર છે ખાડા ખડીયા વાળો તંત્ર કાંઈ ધ્યાન દોરતું નથી તો આ વહેલા કામ ચાલુ કરી દેવું જોઇએ પહેલા જે રોડ હતો.