અમરેલી,
દુબઈ ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ હતું જેના ફાઈનલ મેચ ગુજરાત પ્રદેશમાં ભારતીય જનતા યુવા મોરચા ના ઉપાધ્યક્ષ અને અમરેલી જિલ્લા સહકારી સંઘના અધ્યક્ષ શ્રી મનીષ સંઘાણી ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ફિલ્મી સ્ટાર શ્રી વિવેક ઓ બેરોય, ક્રિકેટર શિખર ધવન, ક્રિકેટર શ્રી શાંતા કુમાર નનાયર, શ્રી સંત અને સમાજના અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ વિજેતા ટીમને ટોફિ આપી અને પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા.