જાફરાબાદ સુપરમાર્કેટમાં આખલા યુધ્ધ જામ્યું

રાજુલા,

જાફરાબાદમાં ખડકાયેલા ઉકરડાના લીધે અહીં આખલાઓ યુધ્ધે ચડતાં હોય અને સાવ ટુંકો વિસ્તાર હોય અને અહીંથી શાકમાર્કેટ પાસે હોવા થી મહિલા ઓ રાહદારીઓ વિધાર્થીઓ અહીંથી પસાર થતાં હોય અને આ ખડકાયેલા ઉકરડા ની નજીક જ દુકાનો પર આવેલ હોય અને આ ખડકાયેલા માં નાંખેલો એંઠવાડ થતાં લીલો સૂકો કચરો અહીં નાખતો હોવાથી અવારનવાર અહીં માલઢોર ખાવાં માટે એકઠા થતા હોય ખાવા માટે એક બીજા આખલાઓ યુધ્ધે ચડતાં હોય જે આજરોજના રોજ આખલા યુધ્ધે ચડતાં લોકો ભયભીત થઈ ગઈ હતાં આ સુપરમાર્કેટ માં ખડકાયેલા ઉકરડો પાલિકા ના ધ્યાન ઉપર આવતો નથી સ્વચ્છતા સેવા અભિયાન ચલાવી ફોટા સેક્શન થતા હોય તેવું અહીં જોતા જ નાગરિકો ને અહેસાસ થાય રહ્યો છે. સ્વચ્છતા હી સેવા અભિયાન ફક્ત ને ફક્ત કાગળ ઉપર ચાલતો હોય તેવી ચર્ચાઓ થઈ રહી છે.