ભાવનગર વિજવર્તુળ ડિવિઝન સીટી અને રૂરલની વિજચેકીંગ ટીમો દ્વારા તા.9-1-25 ના 11:25 કલાકે રાજુલામાં આવેલ લુહાર સુથાર વિદ્યાર્થી ગૃહ બોર્ડીગ નું કોમર્શીયલ વિજજોડાણ ચેક કરવામાં આવતા ગેરરીતી જણાતા રૂા.10 લાખનો દંડ ફટકાર્યો હતો.તેમજ રૂા.85 હજાર કંપાઉન્ડીંગ ચાર્જ લગાડવામાં આવ્યો હતો.