પ્રયાગનાં કુંભમેળામાં ધર્મલાભ લેવા શ્રી દિલીપ સંઘાણી પરિવાર રવાના

સહકાર ક્ષેત્રનાં પીઢ આગેવાન અને ઇફકો, ગુજકો માસોલનાં ચેરમેન શ્રી દિલીપ સંઘાણી પોતાનાં પરિવાર સાથે કુંભમેળામાં ધર્મલાભ લેવા પ્રયાગરાજ જવા રવાના થયા છે. જેમને વિવિધ આગેવાનો, કાર્યકરો તથા પરિવારજનોએ ભાવપુર્વક વિદાય આપી હતી.