અમરેલી કલેકટરશ્રી અજય દહીંયા દ્વારા બગસરા મામલતદાર શ્રીભીંડીનું સન્માન કરવામાં આવ્યું

(રૂપેશ રૂપારેલિયા)
અમરેલી જિલ્લા કલેકટર શ્રી અજય દહીંયા  દ્વારા રાષ્ટ્રીય મતદાતા દિવસ ના જિલ્લા કક્ષા ના કાર્યક્રમમાં બગસરા તાલુકાના મામલતદાર શ્રી પ્રશાંત ભિંડી  નું બગસરા તાલુકા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા