મહાકુંભમાં શ્રી દિલીપ સંઘાણી પરિવારનું પવિત્ર સ્નાન

  1. મહા કુંભ માં પ્રયાગરાજ ખાતે દેશના સહકારી આગેવાન શ્રી દિલીપ સંઘાણીએ પરિવાર સાથે ગંગાજીમાં પવિત્ર સ્નાનનો લ્હાવો લીધો હતો શ્રી દિલીપભાઈ સંઘાણી શ્રીમતી ગીતાબેન સંઘાણી શ્રી મનીષભાઈ સંઘાણી શ્રી મતી ધારાબેન સંઘાણી તથા શ્રી પૂનમબેન સંઘાણી અને શ્રી મેઘાબેન સંઘાણી એ પ્રયાગરાજ ખાતે મહાકુંભ દરમિયાન પવિત્ર ગંગા નદીમાં સ્નાન કરી ધર્મ લાભ લીધો હતો.