અમરેલી જિલ્લાનાં ચાર હોમગાર્ડ અધિકારીઓને મુખ્યમંત્રી એવોર્ડ અર્પણ કરાશે

અમરેલી જિલ્લા હોમાગર્ડનાં ત્રણ યુનિટ અધિકારી શ્રી અરવિંદભાઇ બારૈયા, શ્રી મનીષભાઇ મહેતા, શ્રી પ્રફુલભાઇ બોરીચા અને શ્રી નરેશભાઇ રાજ્યગુરૂની મુખ્યમંત્રી એવોર્ડ માટે પસંદગી થતા તેમને 26 જાન્યુઆરીએ એવોર્ડ અર્પણ કરાશે.