અમરેલી, અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.ડી.ડી.ડાંગરની રાહદારી અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના.ગુ.2.નં.11193004250017/2025 બી.એન.એસ. કલમ 137(2),87તથા પોકસો કલમ 18 મુંબજના કામનો આરોપી કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હોય જે આરોપીને ટેકનીકલ સોર્સ અને બાતમી હકીકત આધારે પકડી પાડવામા આવેલ છે.પકડાયેલ આરોપી રોહીતનાથ શાંતીનાથ ઉર્ફે ધનજીનાથ નાથજી ઉ.વ. 26 ધંધો ડ્રાઇવીંગ રહે. ભંડારીયા તા.પાલીતાણા જી.ભાવનગરને તાલુકા પોલિસે પકડી પાડેલ છે.