અમરેલીના અવધ હેરિટેજ માં વરઘોડિયાએ રાષ્ટ્રગીત ગાન કરી લગ્ન કર્યા
મહુવા ના શ્રી ચિતલીયા પરીવાર નો લગ્ન ઉત્સવ અમરેલી અવઘ રિસોર્ટ મા યોજાયો હતો જેમાં ચિરંજીવી હિનલ અને ચિરંજીવી અલય એ પ્રભુતામાં પગલાં માંડતા પૂર્વ તારીખ 26/જાન્યુઆરી ના દીવસે રાષ્ટ્રીયગીત કરી ને લગ્ન વિધી શરુ કરી હતી