રાજુલામાં કોંગ્રેસનો પહેલો ઘા : ઉમેદવારી પત્ર ભર્યુ

 

રાજુલા ,

રાજુલાનગરપાલિકાની ચૂંટણીનું રાજુલા શહેર કોંગ્રેસ પ્રમુખ રવિરાજભાઈ ધાખડાએ કોંગ્રેસ પક્ષમાંથી અમરેલી જિલ્લા કોંગ્રેસ અગ્રણી શ્રી ટીકુભાઈ વરૂની આગેવાનીમાં પ્રથમ ફોર્મ રાજુલા પ્રાંત કલેકટર ખાતે રજુ કર્યુ છે.