અમરેલી,(ક્રાઈમ રીપોર્ટર)
વડિયા ખાખરીયા નાકા પાસે રહેતી દયાબેન ભીખાભાઈ મકવાણા ઉ.વ.22 તા.28-1 ના સાંજના પાંચેક વાગ્યે ધ્ાુની મગજના કારણે સુરવો ડેમ જઈ પોતાના બંને હાથના કાંડા ઉપર બ્લેડો મારી ઈજાઓ કરી પોતાની મેળે ડેમમાં પડી જતા ડુબી જવાથી મોત નિપજયાનું પિતા ભીખાભાઈ હીરાભાઈ મકવાણાએ વડિયા પોલિસ મથકમાં જાહેર કરેલ છે.