લાઠી મીનાપ્લાઝા કોમ્પ્લેક્ષના ચોથા માળેથી પડી જતા બાળકનું મોત

અમરેલી,
મુળ વાપી હાલ લાઠી તન્વીર શશીકાંતભાઈ ગુપ્તા ઉ.વ.15 માસ લાઠી મીનાપ્લાઝા કોમ્પ્લેક્ષના ચોથા માળેથી રમતા રમતા લોખંડની જાળીની વચ્ચેના ભાગેથી ગળકી જતા અકસ્માતે નીચે પડતા મોત નિપજયાનું કાત્યીભાઈ જમશીનયાભાઈ પાડવીએ લાઠી પોલિસ મથકમાં જાહેર કરેલ છે.