પ્રયાગરાજ ખાતે સામાન્યજનથી માંડી વીવીઆઇપીઓ સ્નાનનો લ્હાવો લઇ રહયા છે આજે મહાબલી ખલી પ્રયાગરાજમાં સ્નાન કરતા નજરે પડયા હતા તેમના ચાહકોએ સેલ્ફી માટે પડાપડી કરી હતી