મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નિવાસ્થાને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલની અધ્યક્ષતામાં તેમજ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના વિશેષ ઉપસ્થિતિમાં ભાજપના આગેવાનો શ્રી પરસોતમ રૂપાલા શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિત ની ઉપસ્થિતિમાં યોજાયેલ સ્વરાજ્યની ચૂંટણી માટેની ચૂંટણી પસંદગી સમિતિની બેઠક યોજાય હતી જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવા માંગતા દાવેદરોના નામોની પેનલ ઉપર મંજૂરીની મહોર લાગી હતી.