અમરેલી,
અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગીરકાંઠા દલખાણીયા ગામે વરસાદ વરસતા દલખાણીયા ગામ મંદીરના પુજારી વીજયભાઈ લાલપરી ગોસાઈનું મકાન દિવાલ ધરાશાઈ થતા મકાનનો સામન ફેરવી નખાયો હતો તેમ યોગેશ સોલંકી દલખાણીયા જણાવે છે.સાવરકુંડલામાં સીઝન નો ફક્ત 7 ઈચ વરસાદ પડેલ છે ત્યારે દરબારગઢ માં આવેલ જૂની પીલીસ ચોકી ની જર્જરીત દીવાલ પડીજવા તેમજ કોઈજાનહાની ન થાય તે માટે બાકીની દીવાલ ઉતારી લેવી તેવી શહેરીજનોની માંગ છે. જયારે આખા ગુજરાતમાં હાઇ એલર્ટ છે ત્યારે સાવરકુંડલામાં વધારે પડતા વરસાદથી કે આ દિવાલની બાજુમાં જાહેર શૌચાલય આવેલુ છે ત્યારે દિવસ દરમ્યાન ઘણા લોકોની અવરજવર રહેતી હોય આવનારા સમયમાં આ દિવાલ પડવાથી કોઇ મોટી દુર્ઘટના ન બને તેમજ કોઇનો ભોગ ન લેવાય તેવો ભય શહેરીજનોને સતાવી રહ્યો