Homeઅમરેલીમોટા બારમણમાં ચાર વર્ષની બાળકીને અડપલા સાથે દુષ્કર્મ કરનાર બે આરોપીઓ ઝડપાઇ...

મોટા બારમણમાં ચાર વર્ષની બાળકીને અડપલા સાથે દુષ્કર્મ કરનાર બે આરોપીઓ ઝડપાઇ ગયાં

Published on

spot_img

અમરેલી,

ગઇ તા.06/07/2024 ના રોજ આ કામે ભોગ બનનાર ઉ.વ.03 વર્ષ 11 માસ 7 દિવસ ( જન્મ તારીખ-06/12/2020) તેમના ઘરે એકલી હાજર હતી તે વખતે આ આરોપી જગદીશભાઇ મનુભાઇ નાગર રહે.મોટા બારમણ વાળાએ તથા તેમની પત્નિ જ્યોત્સનાબેન ઉર્ફ હેતુ એ આ કામે ભોગ બનનારને યોકલેટ આપવાના બહાને તેમના ઘરે બોલાવી ઘરનો દરવાજો બંધ કરી જયોત્સનાબેન ઉર્ફ હેતુએ ભોગ બનનારના પગ પકડી રાખી જગદીભાઇએ તેમની સાથે ખરાબ કામ કરેલ હતું તે અંગેની ફરીયાદ ભોગ બનનારના પિતા મનુભાઇ નાગરએ ફરીયાદ આપતા ખાંભા પો.સ્ટે.માં નોંધવતતાં પોક્સો, બળાત્કાર, છેડતી, દષ્ઠમ અંગેનો ગુન્હો દાખલ કરેલ હતો.ભાવનગર રેન્જ આઇ.જી.ગોતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા અપહરણ/પોક્સો/બળાત્કાર મુજબના ગુન્હાઓના સત્વરે પકડી પાડવા ખાસ સુસના આપેલ હોય, જે અન્વયે, અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ તથા ઇન્ચાર્જ મદદનીશ પોલીસ અધિક્ષક વલય વૈધ નાઓએ અપહરણ તથા પોક્સો, બળાત્કાર દુષ્ક્રમ અંગેના ગુન્હા આચરતા આરોપીઓને તાત્કાલીક પકડવા અને તેમના વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વણશોધાયેલા ગુન્હા ડીટેકટ કરવા અંગે જરૂરી સુસના અને માર્ગદર્શન આપેલ અન્વયે, મદદનીશ પોલીસ અધિક્ષક જયવીર ગઢવીનાજરૂરી માર્ગદર્શન હેઠળ ખાંભા પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ આર.જી.ચૌહાણ ની રાહબરી હેઠળ ખાંભા પો.સ્ટેની ટીમે અલગ-અલગ દિશામાં ટેકનીકલ/હ્યુન સોર્સના આધારે આરોપીઓ જગદીશભાઇ મનુભાઈ નાગર ઉ.વ.25 ઘંઘો.મજુરી રહે.નાના બારમણ મફત પરા વિસ્તાર તા ખોભાજી.અમરેલી, જ્યોત્સનાબેન ઉર્ફ હેતુ વા/ઓ જગદીશભાઈ મનુભાઈ નાગર ઉ.વ.24 ધંધો.ઘરકામ રહે.નાના બારમણ તા.ખોભા જી.અમરેલીને ડેડાણ ગામેથી ખાંભા પોલીસ ટીમે પકડી પાડેલ છે.

Latest articles

23-11-2024

ભારતમાં તબક્કાવાર માનસિક સ્વાસ્થ્ય સમસ્યાવધતી જાય છે પણ કોઈ સ્વીકારવા તૈયાર નથી

ભારતમાં નોકરીઓ વધી રહી છે એ એક શુભસંકેત છે. એના પરિણામે નોકરિયાતો વધી રહ્યા...

વિદ્યાર્થીઓને ઠંડીથી સુરક્ષિત કરવા શ્રી પાનશેરીયાની તાકિદ

અમરેલી, પ્રવર્તમાન શિયાળાની તુમાં બાળકોને ઠંડીથી સુરક્ષિત કરવા ખાનગી શાળાના સંચાલકો શાળામાં ચોક્કસ રંગનું સ્વેટર...

જિલ્લાનાં કમાન્ડ કંટ્રોલ સેન્ટર (નેત્રમ) ની મદદથી મોબાઇલ ફોન શોધી મુળ માલીકને પરત અપાવ્યો

અમરેલી, અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક હિંમકર સિંહ ની સુચના મુજબ તથા નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય...

Latest News

23-11-2024

ભારતમાં તબક્કાવાર માનસિક સ્વાસ્થ્ય સમસ્યાવધતી જાય છે પણ કોઈ સ્વીકારવા તૈયાર નથી

ભારતમાં નોકરીઓ વધી રહી છે એ એક શુભસંકેત છે. એના પરિણામે નોકરિયાતો વધી રહ્યા...

વિદ્યાર્થીઓને ઠંડીથી સુરક્ષિત કરવા શ્રી પાનશેરીયાની તાકિદ

અમરેલી, પ્રવર્તમાન શિયાળાની તુમાં બાળકોને ઠંડીથી સુરક્ષિત કરવા ખાનગી શાળાના સંચાલકો શાળામાં ચોક્કસ રંગનું સ્વેટર...