અમરેલી,
આજરોજ અમરેલી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા શહિદીન નીમીત્તે 30 જાન્યુઆરી 2025 ને ગૂરૂવાર ના રોજ બપોરે 11 કલાકે અમરેલી રાજકમલ ચોક આવેલ શહીદ સ્મારક પર ભારતદેશ આઝાદી ના લડવૈયા ઓ ને શહિદોને શ્રધ્ધાંજલી અર્પણ કાર્યક્રમ મા યોજાયો આ દરમિયાન ઉપસ્થિત રહેલ માહનુભાવો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ ડો.ગજેરા સાહેબ અમરેલી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ ચતુરભાઈ અકબરી અમરેલી ઔધોગિપતિ શતીલ ઈન્ડસ્ટ્રી ના દિનેશભાઈ ભુવા અમરેલી જિલ્લા વિકાસ સમિતિ ના રાજુભાઈ ગાંધી ડિ જી મહેતા.હરેશભાઈ સાદરાણી આશાબેન દવે યોગેશભાઈ ગણાત્રા યોગેશભાઈ કોટેચા કાશ્મીરાબેઞ સોની.નટુભાઈ મસોયા ડિ જી મહેતા સંજયભાઈ રામાણી ગીરીશભાઈ ભટ્ટ હરેશભાઈ ટાંક વિ એચ પી ના પ્રતાપભાઈ રાઠોડ યુનીટી ગૃપ પરેશભાઈ પારેખ.નયનભાઈ પરસાણીયા રાજુભાઈ દોશી લોક સંવાદ ગૃપ મોદી વિકાસ મીશન એન્થમ કરાઓકે સિગિગ કલબ ના મેમ્બરો પેઈન્ટર જોગી સિકંદરખાન પઠાણ સરધારા સહિત ના અનેક વેપારીઓ દેશ પ્રેમી ઓ ઉપસ્થિત રહેલ એમ હરેશભાઈ સાદરાણી કાર્યકારી અધ્યક્ષ અમરેલી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ ની યાદી જણાય છે