અમરેલીમાં હીરો મોટોક્રોપ શો-રૂમ દ્વારા ડેસ્ટીની 125 સ્કુટરનું લોન્ચીંગ કરાયું

અમરેલી,

અમરેલીમાં નવનીત હીરો દ્વારા હીરો મોટોક્રોપ શો રૂમ ખાતે આજે ન્યુ ડેસ્ટીની 125 બાઇકનું લોન્ચીંગ કરવામાં આવ્યુ હતુ. આ ખાસ પ્રસંગે ડો. ડી.એમ.ઉનડકટર, ડો. આર.ડી.ઘોડાસરા અને ડો.એચ.એસ. પરમાર, ડો.ઇન્દ્રજીત દેસાઇ, ડો. મેહુલ દેસાઇ, ડો.રાજુ કથીરીયા ઉપસ્થિત રહયા હતા અને સ્ટાઇલીશ પાવરફુલ સ્કુટરને બિરદાવ્યુ હતુ. હીરો મોટોક્રોપની યાદગાર જરની વિશે કસ્ટમરોને પરિચય આપ્યો હતો અને ડેસ્ટીની 125 નું લોન્ચીંગ કર્યુ હતુ.