રાજુલા,
રાજુલા થી હિંડોરડા રોડ ઉપર સવારથી સાંજ સુધીમાં વાહનોની અતિશય ભીડ રહેશે જેના સવાર-સવાર અકસ્માતો થતા હતા ત્યારબાદ ધારાસભ્યને રજૂઆત અને ગામજનોને રજૂઆત બાદ બમ્પ મૂકવામાં આવ્યા હતા. ત્યાર પછી અકસ્માતના બનાવો બનતા ન હતા પરંતુ થોડા સમય પહેલા મુખ્યમંત્રી આ રોડ ઉપરથી પસાર થવાના હતા જેના કારણે બાંધકામ ખાતાએ 3 ંસ સુધીના તમામ બોમ્બ કાઢી નાખ્યા હતા. એક બમ્પ મનુભાઈ ના પાસે બીજો પંપ બાપાસીતારામ ના ઓટલા પાસે તેમજ હોસ્પિટલો આવેલી તે વિસ્તારમાં ખાસ બમ્પ મૂકવાની જરૂર છે દરરોજ સવારમાં રોડની બાજુમાં આવેલી સંસ્કૃતિ વિદ્યાલય ખાનગી શાળાઓ આવેલી છે અને રોડ ઉપરથી ત્રણ ચાર રસ્તાઓ પણ વળે છે શ્રીજી જાવા માટે નો રસ્તો શાળાએ જવા માટેનો રસ્તો ૈબૈબૈ બેંક પાસે સ્કૂલે જવા માટેનો રસ્તો જય માતાજી હોટલ પાસે છે જલારામ મંદિર પાસે તેમજ ગેટ બાજુમાં આમ આ વિસ્તારમાં બે ત્રણ પંપ મૂકવામાં આવે તો અકસ્માતો કે મોટી દુર્ઘટના થાય નહીં તે માટે આ વિસ્તારમાં મોટી સોસાયટીઓ વોરા સોસાયટી બાવળિયાની વાડી તેમજ ગોકુલ નગર તેમજ જલારામ મંદિર કોટેશ્વર મહાદેવ અને જેના કારણે ગમે ત્યાંથી વાહનો આવતા હોય છે અને મોટરસાયકલ ના બહુ જ અકસ્માત થાય છે બમ્પ મૂકે તેવી માંગણીઅનેલાગણીછે.