અમરેલી,
ઇફકો અને એન. સી. યુ. આઈ ના અધ્યક્ષ શ્રી દિલીપભાઈ સંઘાણી, રાજ્યસભાના સાંસદ શ્રી નરહરિભાઈ અમીન, અમરેલી જિલ્લા સહકારી સંઘના અધ્યક્ષ શ્રી મનીષ સંઘાણી અને ગુજરાત રાજ્ય સહકારી સંઘના ડાયરેક્ટર શ્રી ઓએ ગાંધીનગર ખાતે ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી ત્યારે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સહકારથી સમૃદ્ધિ સ્લોગ ને સાર્થક કરતા ગુજરાત રાજ્ય સહકારી સંઘની કામગીરી અને પ્રવૃત્તિ ની ચર્ચા કરવામાં આવી હતી.