સાવર કુંડલા થી બાઢડા રેલ્વે ટ્રેક પોલ નં ૬૨/૭ થી ૬૨/૮ ની વચ્ચે રેલ્વે ટ્રેક ની આજુ બાજુ સિહણ આખી રાત આંટા ફેરા મારતા ટ્રેકર/ સ્ટાફ દ્વારા ખડે પગે પેટ્રોલિંગ કરી સિહ નો અકસ્માત રોકવા માં સફળ રહેલ તેમ ધારીના ડીએફઓ શ્રી રાજદીપ સિંહ ઝાલાએ જણાવ્યું હતું.