ચલાલા,રાજુલા,લાઠી,જાફરાબાદ પાલિકાના ભાજપના ઉમેદવારો જાહેર કર્યા છે તા. 1ના રોજ ભાજપ અને કોંગ્રેસ તથા આપના ઉમેદવારોનો ફોર્મ રજુ કરવા માટે ઘસારો થશે તેના માટે તંત્ર દ્વારા કદાચ ટોકનની વ્યવસ્થા કરવી પડે તેવી શકયતા છે કારણ કે ત્રણ વાગ્યા સુધી ઉમેદવારી પત્રો ભરવાનો સમય છે જે ઓછો પડતા ટોકન અપાય તેવી શકયતા પણ છે.