રાજુલા,
રાજુલાના ચાંચબંદર મુકામે એક માછીમાર પોતાની બોટ લાંગરી રહ્યો હતો ત્યારે રાજુલા તાલુકાના ચાંચબંદર ગામની દરિયાય ખાડીમાં માછીમાર યુવક ડૂબ્યો પરિવાર દ્વારા ધારાસભ્ય હીરાભાઈ સોલંકીને જાણ કરતા હીરા સોલંકીએ તમામ વિભાગના અધિકારીઓને જાણ કરી તંત્ર દ્વારા સાગર યુવક ગુજારીયા નામના યુવકની શોધખોળ હાથ ધરી દરિયા કાંઠે લાંગારતા સમયે બની ઘટના પોલીસ તલાટીમંત્રી પોંહચીયા ઘટના સ્થળે પોંહચીયા છે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ ટેલિફોનિક કહ્યું તંત્ર ત્યાં પોહચી ગયું છે અધિકારીઓને મેં સૂચના આપી છે યુવક ની શોધખોળ કરવા માટે ની સૂચનાઓ આપવામાં આવી છે ઘટનાની જાણ થતા વહીવટી તંત્ર ઘટના સ્થળે પહોંચી ગયા અને મૃતદેહને શોધખોળ માટે હાથ ધરવામાં આવતા આખરે તે આખરે મળી આવ્યો નથી જેની વધુ કામ કાર્યવાહી માટે તંત્રએ કામગીરી હાથ ધરી