ઉના,
ઉના માં ગોરધનના થ ની હવેલી પાસે જૂની ગીહચ મચહં ને વાસા ચોક માં સૌરાષ્ટ્ર લોજ ભાગ અતિ જર્જરીત હાલતમાં છે. ગોવર્ધનનાથની હવેલીમાં વૈષ્ણવ દર્શન કરવા આવતા હોય જુની દેના બેન્ક આવેલી હતી બંધ હાલતમાં હોય જર્જ રીત છે વહેલાસર કામગીરી થાય લોકોની માગણી ઉઠી છે તંત્ર વહેલીતકે કામગીરી કરે તેવી લોકોની માંગણી ઉઠી છે.. હાલ પણ કેટલાક દુકાનો ધરાવે છે અને દુકાનોમાં આવતા ગ્રાહકો ઉપર અને દુકાનદારો ઉપર પોપડા પડતા હોય છ જેથી આ વિસ્તારમાં ભારે ભીડ ની અવરજવર રહેતી હોય છે માટે આ કામ વહેલાસર કામગીરી થાય તેવી માગણી ઉઠી છે.. બજારમાં જૂના કોમ્પલેક્ષની તપાસ કરી તેની સામે યોગ્ય પગલાં લે તેવી માંગ ઉઠી