અમરેલી,
અમરેલીનાં લાઠી રોડ રેલ્વે ફાટકે આવેલા હલાણ માટે વપરાતા જીઆઇડીસી વાળા રોડ ઉપર સિમેન્ટના પોલ અને પટ્ટાથી ફેન્સીંગ કરાયેલી જગ્યાને બે હજાર જેટલા લોકોના ટોળાએ આવી તોડફોડ કરી હલાણ શરૂ કર્યુ હતુ આમા હનુમાનપરા, જલારામનગર, સત્ય નારાયણ, જીઆઇડીસીના કારખાનેદારો, મજુરો, વિદ્યાનગરના રહીશો, હનુમાન રોડની 17 સોસાયટીના રહીશોએ ભેગા થઇ અંતિમ પગલુ ભર્યુ હોવાનું ત્યાં હાજર લોકોએ જણાવ્યું