અમરેલી,
અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ.એમ.પટેલની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે સુરત શહેર ડી.સી.બી. પો.સ્ટે. આઈ.પી.સી. કલમ 406, 420, 465, 467, 468, 471, 120 (બી) મુજબના ગુનાનો આરોપી પોતાની ધરપકડ ટાળવા માટે છેલ્લા 4 વર્ષથી નાસતો ફરતો હોય, મજકુર લીસ્ટેડ આરોપીને ચોકકસ બાતમી હકિકત તેમજ ટેકનીકલ સોર્સ આધારે અશ્વિનભાઈ રમેશભાઈ પાનશેરીયાર હે.સુરત, 25-એ, રૂક્ષમણી સોસાયટી-એ, પુણાગામ, ચોક, તા.જિ.સુરત હાલ રહે.સુરતવાળાને પકડી પાડવામાં આવેલ