અમરેલી,
અમરેલી બહારપરા મદીના મસ્જીદ પાસે રહેતા હારૂન ઉર્ફે મિત્ર દાઉદભાઇ માંડલીયાને 1 કિલો 399 ગ્રામ રૂા.13,990ના સુકા ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડયો હતો. ગાંજાનો જથ્થો ભાવનગરના સતાર ખાટકીએ આપી એકબીજાએ મદદગારી કરી ગુનો કર્યા અમરેલી એસઓજીના પીએસઆઇ એન.બી. ભટ્ટે અમરેલી સિટી પોલીસ મથકમાં ફરિયાદ