અમરેલી,
અમરેલી એલસીબીના પો.કોન્સ. ઉદયભાઈ મેણીયાએ સાવરકુંડલા તાલુકાના જેજાદ ગામની સીમમાં આવેલ નાના ઈશ્ર્વરીયા હનુમાનજી મંદિર સામે દેવીપુજકવાસ સામે આવેલ રાજુભાઈ મકવાણાની વાડીના શેઢા પાસે જાહેરમાં જુગાર રમતા મનસુખ નાથાભાઈ વાઘેલા ગોદડ અમરૂભાઈ ગરણીયા ,જીતુ વજુભાઈ જમોળ,કેશુ લાલજીભાઈ પરમારને રોકડ રૂ/.17,200 તથા ચાર મોબાઈલ રૂ/.20,000 મળી કુલ રૂ/.37,200 ના મુદામાલ સાથે રેઈડ દરમ્યાન ઝડપી પાડયા હતા