સમગ્ર રાજ્યમાં ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે ઘેરી બની રહી છે, અને પાર્કિંગ પ્લેસમાં કોમર્શિયલ બાંધકામો થઈ જતા વાહનો રોડ પર પાર્ક કરવા પડતા હોવાથી પણ ટ્રાફિક સમસ્યા ઘેરી બને છે. ચોમાસામાં જ્યારે સેલરોમાં પાણી ભરાઈ જાય અને કેટલાક રોડ પણ જળમગ્ન હોય, ત્યારે...