છેલ્લા કેટલાક સમયથી દેશમાં રેલવેના ટ્રેક પર સિમેન્ટના બ્લોક કે મોટા પથ્થરો મૂકવાની ઘટનાઓ સતત નોંધાઈ રહી છે. આ ઘટનાઓના કારણે કોઈ મોટો અકસ્માત થયો નથી પણ ટ્રેનો ટકરાવાની ને રોકી દેવાની ઘટનાઓ ચોક્કસ બની રહી છે. છેલ્લી આવી ઘટનામાં રાજસ્થાનના અજમેરના લામાના પાસે...